________________
૪૨
અને વીચીતરાય કમ ના ક્ષયાપશમ સહિત ઉત્સેધાંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ વિશુદ્ધ આત્મ પ્રદેશેા મસૂરના આકારે રચનારૂપ થઇ રહે છે, તે અભ્યંતર નિવૃત્તિ છે. એમજ ક ઇન્દ્રિયાવરણુ કર્મો અને વીર્યંતરાય કર્માંના ક્ષયાપશમ સહિત આત્મપ્રદેશે। જવની નળીના આકારરૂપ થઇ રહે છે તે આત્મપ્રદેશની રચના અભ્યંતર નિવૃત્તિ છે. હવે બાહ્ય નિવૃત્તિનું. સ્વરૂપ કહે છે.
तेष्वेवात्मप्रदेशेषु करणव्यपदेशिषु । नामकर्मकृतावस्थः पुद्गलमचयोऽपरा ॥ १४१ ॥
અર્થ:- ઈન્દ્રિય આકારને ધારણ કરવાવાળા અંતરંગ ઇન્દ્રિય નામક આત્મ પ્રદેશની સાથે અને તે પ્રદેશેશને અવલ બન આપવાવાળા જે શરીરનાં અવયવા એકઠા થાય છે, તેને બાહ્ય નિવૃત્તિ કહે છે. શરીરનાં અવયવા એકઠાં થઈને ઇન્દ્રિય અવસ્થારૂપ અનવાને માટે અ ંગોપાંગ આદિ નામકર્મના કેટલાએક ભેદ સહાયક થાય છે.
ભાવા:– તેજ આત્મા વિશુદ્ધ પ્રદેશમાં ઇન્દ્રિયાના નામથી કહેવામાં આવેલ ભિન્ન ભિન્ન આકારને ધારણ કરનાર સંસ્થાન : નામ કર્મના ઉદયથી થવાવાળા અવસ્થા વિશેષથી ચુક્ત જે પુદ્ગલ પિંડ તે બાહ્ય નિવૃત્તિ છે. અથવા અભ્યતર ઇન્દ્રિયાકાર પરિણ્તરૂપ આત્મપ્રદેશને વિષે નામ કર્મના ઉદયને લીધે નેત્ર ઇન્દ્રિયાકાર પુદ્ગલ સમૂહ રહે છે, તે બાહ્ય નિવૃત્તિ છે, તેમજ જયની નલીના આકારરૂપ આત્મ પ્રદેશ તેના ઉપર નામ કર્મના