________________
૪૩૧
આંતર નિવૃત્તિ. બાહ્ય ઉપકરણ અને આંતર ઉપકરણ. જ્ઞાનની ઉમતિમાં કાર્યકારી ઇન્દ્રિયોને જે અંશ (આત્મ પ્રદેશને જે સમૂહ) રચવામાં આવે છે તે આત્મ પ્રદેશે કરી વિષયને જાણે, તેનું નામ નિવૃત્તિ છે અને તે નિવૃત્તિ મુખ્ય અંશ (આત્મ પ્રદેશ) ની રક્ષા કરવાવાળે સહકારી, સમીપવતી જે અવયવ હેય તે ઉપકરણ કહેવાય છે. તે જાતિ નામા નામ કર્મના ઉદય સહિત અને શરીર નામા નામ કર્મના ઉદયથી થએલ જે નિવૃત્તિ અને ઉપકરણ રૂપ જે દેહનું ચિહ્ન એકેન્દ્રિયાદિકના શરીરના યથા
ગ્ય પોત પિતાને સ્થાનકે આકારને પ્રગટ કરવાવાળા પુગળ દ્રવ્યરૂપ ઈન્દ્રિય તે દ્રવ્યેન્દ્રિય છે.
કચેન્દ્રિય નું સ્વરૂપ नेत्रादीन्द्रियसंस्थानावस्थितानां हि वर्तनम् । विशुद्धात्मप्रदेशानां तत्र निर्वृतिरान्तरा ।४४० અર્થ - બાહ્ય અને આંતર નિવૃત્તિઓમાંથી અન્તર નિવૃત્તિ તે છે કે જે કાંઈ આત્મ પ્રદેશની રચના નેત્રાદિ ઈન્દ્રિાના આકારને ધારણ કરીને ઉખન્ન થાય છે, તે આત્મ પ્રદેશે બીજા આત્મ પ્રદેશથી અધિક વિશુદ્ધ હોય છે. જ્ઞાનના અને જ્ઞાન સાધનના પ્રકરણમાં જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થએલ જે નિર્મળતા, તેને વિશુદ્ધિ કહે છે. ભાવાર્થ – આત્મપ્રદેશનું ઈન્દ્રિયના આકારરૂપ પરિણત થવું, તે અત્યંતર નિર્વત્તિ છે જેમ નેત્ર ઈન્દ્રિયમાં નેત્ર ઈન્દ્રિયાવરણ કર્મ