________________
અધર, વીર્ય આદિ દ્રવણ (પ્રવાહી) રૂપ પરિણાવવાની કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને શરીર પર્યાપ્તિ કહે છે. (૨) ત્રીજી ઈન્દ્રિય પર્યાપ્તિ - આહાર વર્ગણાના પરમાણુઓને ઈન્દ્રિયના અકાર રૂપ પરિણમાવવાને તથા ઈન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ કરવાને કારણભૂત જીવની શકિતની પૂર્ણતાને ઈન્દ્રિય પર્યાપ્તિ કહે છે.
ઇન્દ્રિય અને તેના ભેદ इंद्रियं लिंगमिन्द्रस्य तच्च पंचविधं भवेत ।
प्रत्येकं तद् द्विधा द्रव्यभावेन्द्रियावकल्पतः ॥४३८॥ અર્થ - ઇન્દ્ર શબ્દનો અર્થ પરમ ઐશ્વર્ય યુકત અથવા ઉત્કૃષ્ટ વિભૂતિ સહિત થાય છે. સર્વે આત્માઓ પરમ એશ્વર્ય યુકત છે. માટે ઈન્દ્રનામ આત્માનું પણ માનેલ છે. ઈન્દ્ર અથવા આત્માનું જે ચિહ્યું હોય તે ઈન્દ્રિય છે અથવા આત્માનું અસ્તિત્વ (હેવું) સિદ્ધ કરવાનું જે સાધન હોય તે પણ ઈન્દ્રિય કહેવાય છે. ઈન્દ્રિયની વિષય પરત્વે પ્રવૃતિ દેખાવાથી તેને પ્રેરક આત્મા, તેનું અસ્તિત્વ માનવું પડે છે. દરેક ઈન્દ્રિમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બબે ભેદ થઈ શકે છે. સર્વે ઈન્દ્રિયો પાંચ છે. હવે દરેકના બે ભેદ થઈ શકે છે તે બતાવે છે.
निर्वृत्तिश्चोपकरण द्रव्येन्द्रियमुदाहृतम् ।
बाह्याभ्यन्तरभेदेन द्वैविध्यमनयोरपि ॥४३९॥ અર્થ - બેન્દ્રિય પાંચ છે. તેને વિચાર કરે તે તેમાં નિર્ધ્વનિ અને ઉપકરણના પણ બબે ભેદ થાય છે. બાહ્ય નિવૃત્તિ અને