________________
૩૯૨
કરવાવાળા હાવાથી
વિનયવાદ, લેાકવાદ આદિ પ્રધાનતાથી કહ્યા છે. તે બધા એકાંતવાદીએ અપેક્ષાવના વસ્તુને દ્ધિ પરમત મિથ્યાવાદીઓ છે. પરમતા ના વચન “સથા” એમજ છે તેમ નિયમથી કહેતા હૈાવાથી અસત્યવાદી છે. તેને નિરપેક્ષવાદી કહે છે જે મિથ્યાનયરૂપ છે.
(૧)નિયતિવાદી કહે છે કે, જે કમબદ્ધ થવાનું છે તે કોઇ પ્રકારે ટાળી શકાતુ નથી તેથી તેને ક્રમબદ્ધવાદી અથવા નિયતિવાદી કહે છે.
(૨) સ્વભાવવાદી કહે છે કે, જે કાંઇ અને છે તે તેની તે સમયની ચેાગ્યતાનુસારજ થઈ રહ્યું છે તેને ટાળવા કેાઈ સમર્થ નથી તેને ચગ્યતાવાદી અર્થાત્ સ્વભાવવાદી કહે છે.
(૩) કાલવાદી કહે છે કે, ઉત્પન્ન, વિનાશ, આદિ કાલજ કરે છે કાલને ઠગવા કાઈ સમર્થ નથી તે પ્રમાણે મધુકાલને માને છે તે કાલવાદી છે.
(૪) ઇશ્વરવાદી કહે છે કે, આત્માજ્ઞાન રહિત છે, અનાથ છે. આત્માને સુખ દુ:ખ, સ્વર્ગ, નરક આદિમાં ગમન મધુ ઈશ્વનું જ કરેલુ છે અર્થાત્ ઇશ્વરની ઇચ્છા વગર પાન પણ હલી શકતું નથી આ બધુ ઈશ્વરની ઇચ્છાથી જ થઈ રહ્યું છે એમ જે મધુ ઇશ્વરકૃત માને છે તે ઇશ્વરવાદી છે.
(૫) મવાદી કહે છે કે; પુરુષ છે, તેજ દેવ છે;
સ’સારમાં એક જ આત્મા છે, તેજ અને તે ખધામાં વ્યાપક