________________
- ૨૦૧
પરંતુ જે જીવ દ્રવ્ય છે, દ્વાનુદ્ર ભવ્ય છે અથવા અલભ્ય છે, એને હજારવાર સમજાવ્યા છતાં પણ પરિસન નથી થતું. ભાષા :- આત્મજ્ઞાનનું થવું અત્યંત કઠણ છે. જેની કાળલબ્ધિ અત્યંત ક્રૂર છે, એવા વ્ય અથવા દ્વાતિ ભવ્યને અથવા અભવ્યને હજારાવાર સમજાવ્યા છતાં પણુ અને હજારી વર્ષ ભણાવ્યા છતાં પણ આત્મજ્ઞાન નથી થતું; પરંતુ જેની કાળ લબ્ધિ નિકટ છે, અતિશય પુણ્ય કર્મના ઉદયથી જેના આત્મા, ધર્મ થી દ્વેષ નથી કરતા અથવા ધર્મમાં તલ્લીન રહે છે, અને આ આત્મપરિજ્ઞાન સાંભળવા માત્રથી થઇ જાય છે, હે ભવ્ય જીવ ! તને સમાધિમરણ કરવાના અવસર મળ્યેા છે, અતિશય પુણ્યકર્મના ઉદયથી સર્વે સામગ્રી પ્રાપ્ત થઇ છે અને આ તારી અંત સમય છે, એટલા માટે હવે તુ શીરાદિકથી સર્વથા મમત્વ છેડીને રત્નત્રયમાં લીન થા. પેાતાના શુદ્ધસ્વરૂપ આત્મામાં લીન થા. એવી રીતે પેાતાની રત્નત્રયરૂપ નિધિને સાથે લઈને પરલેાકને માટે તૈયારી કર. રત્નત્રયરૂપનિધિ સાથે રહેવાથી તને પરલાકમાં અપાર સુખ મળશે અને મેાક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ પણ અત્યંત શીઘ્ર થઈ જશે.
ये ज्ञानमात्रनिजभावमयीमकंपा । भूमिं श्रयंति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवंति सिद्धा । मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमति ॥ ४१४ ॥