________________
૪૩
विभेति मृत्योर्न ततोsस्ति मोक्षो । नित्यं शिवं वांञ्छति नाऽस्य लाभः । तथाऽपि बालो भय काम वश्यो । वृथा स्वयं तप्यत इत्यवादीः ||४२९||
અર્થ:- આ જગત નિરંતર મૃત્યુથી ડરે છે અને મૃત્યુથી મેક્ષ થતા નથી અને વિનશ્વર મેાક્ષની સદાય ઈચ્છા કરે છે. પરંતુ પ્રતિકૂળ ભવિતવ્યતામાં અસીમ ઉપાય કરવાથી પણ અભીષ્ટ ( ઇચ્છિત ) પદાર્થની સિદ્ધિને અર્થે વૃથા પ્રયાસ કરવાથી દુ:ખી થાય છે. એવી રીતે સુંદર સદુપદેશામૃત આપ્યુ.
ભાવાર્થ:- પ્રતિકૂળ ભવિતવ્યતામાં આપા આપ જીવાનું કાંઇપણ કાર્ય નથી થતું અને અનુકૂળ ભવિતવ્યતામાં આપે। આપ કાર્ય સિદ્ધ થઈ જાય છે; એટલા માટે ભવિતવ્યતા અલ`ધ્ય શક્તિ વિશિષ્ટ ( સહિત) છે. એવું જાણીને બુદ્ધિમાન પુરુષ માહ્ય વસ્તુઓમાં કાંઇ પણ હર્ષ વિષાદ નથી કરતા કિન્તુ નિર ંતર અનુકૂળ ભવિતવ્યતાના ઉપાય કરે છે. અર્થાત્ રાગદ્વેષ પરિણામ ન થાય એવા સત્પુરુષાર્થ કરે છે.
ज्ञानीनोमृत संगाय मृत्युस्तापकरोऽपि सन् 1 आमकुम्भस्य लोकेस्मिन् भवेत् पाकविधिर्यथा ॥ ४३० ॥
અ:- જેવી રીતે માટીના કાચા ઘડાને માટે પકવવાની વિધિ એક પ્રકારથી તાપને ઉપજાવવાવાળી છે તે પણ તે પાક વિધિ ઘડાને અમૃત (જલ)ના સંગ કરાવવાવાળી થાય છે, અર્થાત્ પાકી