________________
શું કામ થવાનું છે. હું મારા પુરુષાર્થથી જ વિદ્યાધરોની સાથે સર્વે મનુષ્યરૂપી હરિને મારી નાખીશ. અભિમાની લેકને માટે બીજાથી કાર્ય સિદ્ધ કરવું એ લજજાની વાત છે. એવી રીતે ક્રોધિત થઈ ને રાવણ તેજ સમયે ઈન્દ્રજીતની સાથે લંકામાં આવ્યો. જુઓ દુશ્ચરિત્ર કરવાવાળા જે પુણ્યવાન હોય તે પણ એનું પ્રથમનું અને હોનહાર ભવિષ્યનું સર્વે પુણ્ય નાશ થઈ જાય છે, જુઓ પુણ્યની રચના. ધાર્મિક અને વ્યવહારિક અને કાર્યમાં પ્રથમ પુણ્યની જરૂર છે.
परिणाममेवकारणमाहुः खलु पुण्यपापयोः प्राज्ञाः । - तस्मात् पापापचयः पुण्योपचयश्च सुविधेयः ॥४२६॥ અર્થ - પુણ્ય પાપનું અંતરંગ ઉપાદાન કારણે શુભાશુભ પરિણામ નેજ માનેલ છે તે પુણ્ય પાપને સંચય કરે અથવા ન કરે એ પિત પિતાના પરિણામને આધીન છે-આશ્રિત છે. જે એવું છે તે સુખ સાધનભૂત પુણ્યને સંચય કરે અથવા પુણ્યની વૃદ્ધિ કરવી અને પાપ બંધનો નિરોધ અને પૂર્વપાપનો નાશ અવશ્ય કરવું જોઈએ કેમકે પિતાને આધીન હોવાથી એમ કરી લેવું બહુજ સુગમ છે. .. कारणं परिणामः स्याद् बंधनेपुण्यपापयोः।
बाह्यंतु कारणंप्राहु आप्ता कारण कारणं ॥४२७॥ . અર્થ:- આચાર્ય મહારાજ કહે છે કે પુણ્ય અને પાપને બંધ થવામાં કેવળ જેનાં પરિણામ જ કારણ છે. અર્થાત્ પુણ્ય પાપ