________________
૪૧૮
પાપછવ કહીએ છીએ. એક જ જીવ અન્ને પરિણામયુકત થયેલ ને પુણ્યજીવ પાપજીવ કહીએ તે સિદ્ધાંતની અપેક્ષાથી જાણવું. સમ્યક્ત્વ સહિત જીવ હાય તે તા તીવ્રકષાયની જડ કાપવાવાળા પુણ્યજીવ કહીએ અને મીથ્યાત્વી જીવને ભેદવિજ્ઞાન વિના કષાયની જડ કપાય નહિ તેથી તને ખાદ્યમાં કદાચિત્ ઉપશમ પરિણામ પણ દેખાય છતાં તેને પાપીજીવ જ કહીએ એમ જાણવું.
धीस्तीक्ष्णानुगुणः कालो व्यवसायः सुसाहसः । धैर्यमुद्यत्तथोत्साहः सर्वे पुण्याहते वृथा
૫૪૨૪॥
અ:- તીક્ષ્ણ ( કુશાગ્રી) પદાર્થાના ચેાડા પણુ સ્પર્શ કરવાથી જ એના અંતને પણ જાણવાવાળી બુદ્ધિ, મદદ પહોંચાડવાવાળા સમય, કમના પ્રતિ (સામે) સાહસ પૂર્ણ ઉદ્યમ, વધતુ એવું થૈય, વિજ્ઞો ઉપર વિજય કરવાની પ્રાપ્તિ અને ઉત્સાહ કાય કારિણી શકિત, એ સર્વે બુદ્ધિ આદિ પાંચે પદાર્થો પુણ્ય વિના વ્ય છે.
ઉદાહરણ:- જેમ રામચંદ્રજીએ વિભીષણને પૂછ્યું કે રાવણ હજી સુધી યુદ્ધ કરવાને માટે કેમ ન આવ્યા, તેનું શું કારણ છે ? તેના ઉત્તરમાં વિભીષણે કહ્યું કે રાવણ લંકામાં નથી કેમકે વાલીનુ પરલેાક ગમન તથા સુગ્રીવ અને હનુમાનની વિદ્યાબળનું અભિમાન સાંભળીને રાવણે પેાતાની રક્ષા માટે ઇન્દ્રજીત નામના પેાતાના પુત્રને નિયુક્ત કરેલ છે તથા આઠ દિવસના ઉપવાસ ધારણ કરી સર્વે મુન્દ્રિયાને વશ કરી આદિત્યપાદ નામના પતિ ઉપર વિદ્યાએને