________________
૧૭.
અવતાર લે અથવા ઉચ્ચ જાતિના દેવ થાય, પછી તે ક્ષેજ જાય છે? અર્થાત્ સમ્યગ્દષ્ટિને પુણ્યને બંધ તૂટતો નથી. કેમકે સમ્યગ્દર્શનનું સહચારી એવું કોઈ પણ પુણ્ય નથી કે જેને અભ્યદય કેઈપણ ઉલ્લંઘન કરી શકે. અને જેના અનુસાર કોઈ પણ કલ્યાણ સિદ્ધ ન હોઈ શકે. કેમકે જેટલા અસ્પૃદય છે તે સર્વ સમ્યગ્દર્શનના સહચારી પુણ્યને ઉદય થતાં જ સંપન્ન થઈ જાય છે, સમ્યગ્દષ્ટિને પુણ્યકર્મને બંધ કરવાવાળા જ પુણ્યકર્મને ઉદય હોય છે. जीवद्विकमुक्तार्थ जीवाः पुण्या हि सम्यक्त्वसहिताः। व्रतसहिता अपि च पापास्तद्विपरीता भवन्तीति ॥४२२॥ અર્થ - જવ અજવને અર્થ આગળ બતાવશે. જરા પણ બે ભેદ છે, એક પુણ્યવાન છવ અને બીજો પાપી જીવ. જે સમ્યકત્વ ગુણથી અથવા સમ્યકત્વ સહિત વ્રતથી યુક્ત છે; એને પુણ્ય જીવ કહે છે અને એનાથી જે વિપરીત છે તેને પાપી જીવ કહે છે. जीवो वि हवइ पावं अइतिव्वकसायपरिणदो णिचं । जीवो हवेइ पुण्णं उवसमभावेण संजुत्तो ॥४२३॥ અર્થ- આ જીવ અતિ તીવ્ર કષાયે કરી સંયુક્ત થાય ત્યારે આ જીવ પાપરૂપ થાય છે. અને ઉપશમભાવ (મંદકષાય) થી. સંયુક્ત થાય ત્યારે આ જીવ જ પુણ્યરૂપ થાય છે. ભાવાર્થ – ક્રોધ, માન, માયા, લેભના અતિતીવ્રપણાથી તે પાપરૂપ પરિણામ થાય છે. તે પરિણામ સહિત પુણ્યજીવને પણ
તા છ સહિતી
છે