________________
જા.
धर्मेद्रचक्रमधरकृितसर्वलोक;
અન્વાશય ૬ બિનત્તિવૈતિ મન્થઃ ૮૨૨॥
અર્થ:- અઢાર દોષ રહિત જિનપરમાત્મા અરિહંતદેવના સ્વરૂપમાં જેમણે અત્યંત નિર્મલ આત્મભકિત સાતિશય અનુરાગ ( વિશુદ્ધ : પ્રેમ) છે એવા સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવેા છે તે આ મનુષ્ય ભવથી ચવીને સ્વર્ગલેાકમાં અપ્રમાણુ અથવા અમર્યાદિત છે. ઋદ્ધિ, શક્તિ, સુખ, વૈભવના પ્રભાવ જેમાં એવા દેવેન્દ્રોના સમૂહના મહિમા પામીને પછી પૃથ્વીમાં જાય અને ખત્રીશ હજાર રાજાઓના મસ્તકે કરી પૂજનીય એવા રાજેન્દ્ર જે ચક્રવતી તેના ચક્રને પામીને ફરી અડમિન્ત્ર લેકની મહિમાને પામીને સમસ્ત લેક જેણે નમાવેલ છે એવા ભગવાન તીથ કરદેવના ધર્માંચક્રને પામી નિર્વાંગ (મેાક્ષ) ને પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન રત્નના ધારક ભવ્ય જીવ આવા અનુક્રમથી નિર્વાણને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- ઉપરના પ્રભાવ કેવળ સમ્યગ્દર્શન સહિત સાતિશય પુણ્યના જ છે. સાતિય પુણ્યના બંધ સમ્યગ્દર્શન પછી ખરૂંધાય છે તથા કરાબ્ધિમાં પણ અંશે આ પુણ્યની ઝળક છે. તેથી જ ઉપશમ સમ્યકત્વમાં અમૃતનેા સાક્ષાત્ અનુભવ થાય છે.
સાત્તિશય પુણ્યનું સ્વરૂપ.
જે પુણ્યનેા અંધ થયા પછી તે પુણ્ય ઘટતા નથી પાંચ, સાત જેટલા ભવ કરવા હાય ત્યાં સુધી તે આત્મા ઊંચ કુળમાં