________________
૪૧૪
અને અશુપયોગમાં આર્ત અને રૌદ્રધ્યાન રહે છે. એ બન્ને ધ્યાન અશુભ છે તે પણ પાંચમા ગુણસ્થાન વતી શ્રાવક સુધી આર્ત, રૌદ્રધ્યાન અને છઠા ગુણસ્થાનવતી પ્રમત્ત વિરત મુનિ સુધી અર્તિધ્યાન રહે છે. જો કે સમ્યગ્દષ્ટિને અશુભપગ હોય છે તોપણ તે અશુભે પગ સત્વની ભૂમિકા સહિત છે એટલા માટે મિથ્યાષ્ટિના અશુભ પગથી વિલક્ષણ છે. સમ્યગ્દષ્ટિને અશુભ પગ પણ નિર્વાણમાં બાધક નથી. અને મિથ્યાદષ્ટિને શુભ ઉપગ પણ મોક્ષમાં બાધક છે. એ સિવાય મિાદષ્ટિને અશુપયેાગ જેવું પાપકર્મ બાંધે છે, એવું પાપકર્મ સમ્યગ્દષ્ટિને અશુભ પગ નથી બાંધતે કેમકે સમ્યગ્દષ્ટિ જીવને ૪૧ પ્રકૃતિએને બંધ જ નથી થતું. એટલા માટે તે નરક તિર્યંચ આયુને નથી બાંધતે અને તે સ્ત્રી, નપુંસક નથી થતું. દીન, દુઃખી, દરિદ્રી મનુષ્ય નથી થતા તેમ હીન દેવ પણ નથી થતું મિથ્યાષ્ટિના જપ, તપ, દાનાદિકને ઉપચારથી શુભ કહેવામાં આવે છે, મિથ્યાત્વના પ્રભાવથી વાસ્તવમાં તે શુભ નથી. એટલા માટે મિથ્યાષ્ટિને શુભેપગને નિષેધ છે, કેવળ અશુભ ઉપગ જ હોય છે ઘોર પાપ બાંધીને ચારે ગતિમાં દીર્ધકાળ સુધી તે ભ્રમણ કરે છે.
તાત્પર્ય એ છે કે અશુભેપગ ત્યાગવા ગ્ય છે, પાપ બંધનું કારણ છે માટે એ ઉપગથી બચવું જોઈએ. શુદ્ધોપગ મેક્ષનું કારણ છે, એને ગ્રહણ કરે જોઈએ અને જ્યાં સુધી શુદ્ધ પગ ન થઈ શકે ત્યાં સુધી અશુભ પગથી બચવાને માટે શુપગને હસ્તાવલંબન ભૂત જાણ ગ્રહણ કરવું જોઈએ