________________
૪૧૩
મુનિ બાહ્ય ઉપગમાં પ્રગટ શુભ લેસ્થાના પ્રતાપથી નવમા ગ્રેવેયક સુધી ચાલ્યા જાય છે તે પણ તે સમ્યગ્દષ્ટિ શ્રાવક મેક્ષ માગી હોવાથી શુભેપગી છે તથા દ્રવ્યલિંગી મુનિ સંસારમાગી હેવાથી અશુભેપગી છે
અહીં કેઈ એમ શંકા કરે કે સમ્યગ્દષ્ટિ જ્યારે ગુહારંભમાં વતે છે અથવા ક્ષત્રિય અથવા વૈશ્ય કર્મીમાં યુદ્ધાદિ કરે છે અથવા કૃષિ વાણિજય કરે છે અથવા વિષય ભાગોમાં વર્તે છે તે પણ શું તે સમ્યગ્દષ્ટિના ઉપયોગને શુભ ઉપયોગ કહેશો ? જે અપેક્ષાથી અહીં શુભેપગની વ્યાખ્યા કરી છે તે અપેક્ષાએ અશુભ પગ સમ્યગ્દષ્ટિને કયારે પણ નથી હોતે સમ્યગ્દષ્ટિને ગૃડારંભ પણ ધર્મ સાધનમાં પરંપરાય સાધન ભૂત છે, કેમકે અભિપ્રાયમાં સમ્યગ્દષ્ટિ રૂપર હિતનેજ વધે છે ઈચ્છે છે. શત્રુના આત્માનું પણ કલ્યાણ વાંછે છે એથી એના ઉપયોગને પગ કહીએ છીએ. જેક ચારિત્રની અપેક્ષાએ અશુભ પગ છે. કેમકે સંકલેશ ભાથી ગૃહારંભ કરે છે તે પણ સમ્યક્ત્વની અપેક્ષાએ શુપયોગ છે જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવને પ્રવૃતિ માર્ગ છે.
ત્યાં સુધી એને અશુભ ઉપયોગ અને શુભ ઉપયોગ બને હોય છે. ચારિત્રની અપેક્ષાએ જ્યારે સમ્યગ્દષ્ટિ તીવ્ર કષાયવાન થઈ Jડારંભમાં પ્રવર્તે છે અથવા ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ અને પીડાની ચિંતામાં શેક કરે છે અથવા પરિગ્રહમાં મુંઝાઈ ને કાંઈક કર્મ કરે છે અથવા પરિગ્રહના વિયેગથી કાંઈ વિષાદ કરે છે, ત્યારે એને અશુભ ઉપયોગ હોય છે.
જયારે તે વ્યવહાર ચારિત્ર શ્રાવક અથવા મુનિનું આચરે છે ત્યારે એને શુભે પગ હોય છે. શુ પગમાં ધર્મધ્યાન