________________
૪૩
જવાથી જે ઘડે પાણી ભરવાને માટે યોગ્ય બને છે. એવી રીત બહિરાત્માઓને મૃત્યુ દુઃખ આપવાવાળું છે, પણ તે મૃત્યુ જ્ઞાનીઓને માટે અમૃત (મોક્ષ)ના સમાગમને માટે જ થાય છે: અર્થાત્ જ્ઞાની પુરુષ સદાય મૃત્યુના નાશને માટે જ પ્રયત્ન કર્યો કરે છે તથા ચૈતન્ય સ્વરૂપથી ભિન્ન જ મૃત્યુને માને છે, એટલા માટે મૃત્યુ થવાથી પણ જ્ઞાનીઓને દુઃખ થતું નથી.
दैवादस्तंगते तत्र सम्यकत्वं स्यादनन्तरम् । , दैवान्ना स्तंगतेतत्र न स्यात्सम्यक्त्य मंजसा ॥४३१॥ .. અર્થ-દૈવવશ (કાલિબ્ધિ આદિ નિમિત્તો મળવાથી) તે દર્શનમેહનીય કર્મને ઉપશમ, ક્ષય અથવા ક્ષપશમ થવાથી આત્મામાં સમત્વ ગુણ પ્રગટ થઈ જાય છે અને દેવવશ (પ્રતિકુળતામાં) તે દર્શનમેહનીય કર્મને અસ્ત નહિ થવાથી અર્થાત્ ઉદય રહેવાથી સમ્યકત્વ નથી થતું. ભાવાર્થ-દર્શનમોહનીય કર્મને ઉદય સમ્યકત્વની ઉત્પત્તિમાં બાધક છે અને એને અનુદય સમ્યકત્વની ઉત્પત્તિમાં સાધક છે.
सम्यकत्वंजीवभावः स्यादस्ताद् दृङमोहकर्मणः। अस्ति तेनाविनाभूतं व्यात्पेः सद्भावतस्तयोः ॥४३२॥ અર્થ-દર્શનમેહનીય કર્મને ઉપશમ, ક્ષય, અથવા ક્ષપશમ થવાથી સમ્યકત્વ નામને જીવને ગુણ આત્મામાં પ્રગટ થાય છે. કારણ દર્શનમેહનીય કર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમની