________________
અનુભવેલ ઈન્દ્રિય ભેગેની કામના જાગૃત રહે છે. જે જીવે ઈચ્છની તૃપ્તિને માટે મઘ, માંસ, મધુ ખાય છે, હિંસા, અસત્ય, ચેરી કુશીલ અને પરિગ્રહમાં તલ્લીન રહે છે, પિતાના સ્વાર્થને માટે પરનું બુરું કરવાને ઉદ્યમ કરે છે, તેઓ અશુભ ઉપગના ધારક હેઈ પિતાના પાપી ભાથી નરક નિદ, તચ ગતિનું આયુકર્મ બાંધીને નરકમાં જાય છે અને ત્યાં છેદન, ભેદન, મારણ, તારણ આદિ મહાદુઃખે સાગરે પર્યત ભેગવે છે. જે તેઓ નિગોદમાં જાય છે ત્યાં ઘણે કાળ વીતાવીને તિર્યંચ ગતિમાં ત્રસ સ્થાવરે શરીરને વારંવાર ધારણ કરી, મહાન દુખ સહન કરે છે અને મનુષ્ય ગતિમાં દરિદ્રી, દુઃખી, રેગી મનુષ્ય થઈ મહાન કષ્ટ થી આયુષ્ય પૂરું કરે છે.
પરંતુ અલ ઉપર પુલાવાની લત બાંધી કે
મિથ્યાષ્ટિ અજ્ઞાની છવ, કયારેક જપ, તપ, વ્રત, ઉપવાસ, ધ્યાન, પરોપકાર આદિ પણ કરે છે તે સમયે તેની બાહ્ય ક્રિયા (કયારેક આગમ અનુસાર શુભ ક્રિયા, ઠીક પ્રગટ થાય છે, પરંતુ અંતરંગમાં મિથ્યા અભિપ્રાય (પરિણામ) રહેવાથી એના ઉપગને શુભ ઉપયોગ નથી કહેતા. જો કે આ મિથ્યાદષ્ટિ મંદ કષાયથી અઘાતિયા કર્મોમાં પુણ્ય પ્રકૃતિએને શુભેપગીની માફક બાંધે છે અથવા કઈ કઈ શુભપયોગીથી પણ અધિક મંદ કષાય હોવાથી શુભપયોગીથી અધિક પુણ્ય પ્રકૃતિને બાંધી લે છે, તે પણ સંસાર પરિભ્રમણનું પાત્ર જ રહે છે. એથી તે મિથ્યાત્વી. દ્રવ્યલિંગી મુનિને પણ અશુપયોગી કહે છે. એક ગૃહસ્થ સમ્યગ્દષ્ટિ વ્રતને પાલતે જ્યારે શુભપયોગથી પુણ્ય બાંધી કેવળ સેળમાં સ્વર્ગ સુધી જાય છે ત્યારે મિદષ્ટિ દ્રવ્યલિંગી