________________
૪૦૮
તે
જ નિ
હોય છે.
અતિ પણ
રાહનીય
ધારણ કરતે કરતે) ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય એ ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રિશ ફોડા કોડિ સાગરની છે, ચારિત્રમેહનીયમની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાળીશ કોડાડિ સાગરની છે. દર્શનમેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતેર ક્રોડાકોડિ સાગરની છે, નામ અને ગૌત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ કોડાક્રોડિ સાગરની છે. આયુ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરની છે, હવે જઘન્ય સ્થિતિ વાળાં કર્મ તેમાં વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. તે સૂક્ષમ સાંપરાયનામા દશમે ગુણસ્થાનકે હોય છે. નામ અને નેત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહર્તની છે તે જઘન્ય સ્થિતિ પણ દશમે ગુણસ્થાનકે હોય છે બાકી જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુ અને અંતરાય એ પાંચ કર્મની જઘન્ય સ્થિતિ અન્ત
હતની છે તે દશમે ગુણસ્થાનકે બંધાય છે. મેહનીયકર્મની જઘન્ય સ્થિતિ અનિવૃતિ બાદર સાંપરાય નવમે ગુણસ્થાનકે બંધાય છે, તથા આયુકર્મની જઘન્ય સ્થિતિ, સંખ્યાતવર્ષનું આયુ ધારણ કરવાવાળા જે કર્મભૂમિના મનુષ્ય અને તિર્યમમાં બંધાય છે. જ્યાં ઉત્કૃષ્ટ કર્મોનું વિદ્યમાન પણું હોય, ત્યાં પ્રથમ ઉપશમ સમ્યકત્વને ગ્રહણ કરવાની યેગ્યતા નથી હોતી. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ, મિદષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તને હોય છે. અને જઘન્ય સ્થિતિ સમ્યગ્દષ્ટિને જ બંધાય છે, કિંતુ આયુકર્મના ઘુણાક્ષર ન્યાયથી*(ઘુણજાતિને જીવડો જુના વૃક્ષમાં રહે છે અને તે વૃક્ષને ચારે તરફથી કતરે છે, ત્યારે સ્વાભાવિક અક્ષર પડી જાય છે) સાતે કર્મોની સ્થિતિ અન્તઃ કેટકેટિ સાગર પ્રમાણે, (એક કેટીથી ઉપર અને એક કોટા કૅટ સાગરની અંદર સંખ્યાત