________________
: ૪૦૧
જોઇએ. શાસ્રો સિવાય જૈનધર્મના સ્વરૂપને બતાવવાવાળુ શ્રીજી ફાઈ નથી. એટલા માટે શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવી અને શાસ્ત્રોનું દાન દેવું જોઈએ.
i
श्रुतात्तत्वपरामर्शः श्रुतात्समयवर्द्धनम् । :: ।
तीर्थेशाभावतः सर्वे श्रुताधीनं हि शासनम् ||४१२ ॥
અર્થ :- શ્રુતજ્ઞાનથી તત્ત્વના વિચાર થાય છે, શ્રુતજ્ઞાનથી જ ધર્મની વૃદ્ધિ થાય છે. અને તીર્થંકરાના અભાવમાં આ સમસ્ત ધર્મ શ્રુતજ્ઞાનને જ આધીન છે.
ભાષા :- આત્મતત્ત્વના વિચારમાં પણ શ્રુતજ્ઞાન જ કારણ છે અને મે1ક્ષ માર્ગની અથવા ધર્મની વૃદ્ધિમાં પણ શ્રુતજ્ઞાન જ કારણ છે. માક્ષમાર્ગ અર્થાત જૈન ધર્મના પ્રચાર તીર્થંકર પરમદેવ કરે છે. પણ હાલમાં વર્તમાન સમયે આ આર્યભૂમિમાં તીર્થંકર પરમદેવના અભાવ હાવાથી મેક્ષમાર્ગ અથવા જૈનધર્મના પ્રચારનું કાઇ શ્રેષ્ઠ સાધન હાય તે તે આગમા છે. તે દ્વારા મેળવેલું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. આ કારણે શ્રુતજ્ઞાનની વૃદ્ધિ અવશ્ય કરવી જોઇએ.
धन्यानां हृदये तत्त्वं श्रुतमात्रं विलीयते । सहस्रशोप्यधीयानैर्दूर भव्यैर्न बुध्यते ॥४२३॥
-
અર્થ:- ધન્ય છે તે પુણ્યવાન ભવ્ય મહાપુરુષોને કે જેમનાં હ્રદયમાં આત્મતત્ત્વનું રિજ્ઞાન સાંભળવા માત્રથી થઈ જાય છે :