________________
૪૦૦
નહિ અને તેને આત્મસ્વરૂપને જાણવાની યોગ્યતા પણ પ્રાપ્ત થશે નહિ અર્થાત્ આત્મસ્વભાવને જાણવામાં જે મૂઢ રહેશે તે શુદ્ધાત્મસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરી શકશે નહિ. - दृष्टपरमार्थसारा विज्ञानविचक्षणया बुद्धया । . ज्ञानकृतदीपिकया अगर्भवसतिं विमार्गति ॥४१०॥ અર્થ - જેમણે (નર્મળ ભેદવિજ્ઞાની પુરુષોએ) સંસારનું અસલી (સ્વાભાવિક) સ્વરૂપ જોઈ લીધું છે, એવા સાધુ પુરુષે નિર્મળ ભેદવિજ્ઞાનથી કુશળ થએલ બુદ્ધિથી અર્થાત્ શ્રુતજ્ઞાનરૂપી દીપસ્થી ગર્ભ રહિત નિવાસની મોક્ષની) તપાસ કર્યા કરે છે. .. श्रुतबोधप्रदीपेन शासनं वर्ततेधुना ।
विना श्रुतपदीपेन सर्व विश्वं तमोमयम् ॥४११॥ અર્થ:- આ થતજ્ઞાન એક દીપક સમાન છે અને વર્તમાન સમયમાં જૈનધર્મની પ્રવૃત્તિ આ શાસ્ત્રોથી થવાવાળા પ્રકાશથી જ થઈ રહી છે. શાસ્ત્રોના પ્રકાશ વિના સમસ્ત સંસારને અંધકારમય જ સમજવો જોઈએ. ભાવાર્થ- આ કરાળ કલિકાળમાં પણ થોડી ઘણું મેક્ષ માર્ગની પ્રવૃતિ દેખાય છે, તે શાસ્ત્રોના અથવા શ્રુતજ્ઞાનને જ પ્રભાવ છે મક્ષ માર્ગની પ્રવૃત્તિમાં આત્મતત્વનું જ્ઞાન શ્રુતજ્ઞાનથી જ થાય છે. જે આત્મતત્વને દેખાડવાવાળું શ્રુતજ્ઞાન ન હોય–શાસ્ત્ર ન હેય તે પછી આ સંસારમાં ચારે તરફ અંધારું જ સમજવું.