________________
૩૯૪
હતી તેને કોણ મિથ્યા કહી શકે. એમ માત્ર લાક માન્યતામાં ત્યાસત્યના વિચાર વિના સર્વ સિદ્ધિ માનનારને ઢાકવાદી કહે છે.
જૈનમતનું વચન “કંચિત્” ( કાઇ અપેક્ષાએ ) હાવાથી સત્ય વચન છે. જૈનમત સ્યાદ્વાદરૂપ છે. તે અન ંતધર્મ સ્વરૂપ વસ્તુને કથાચિત્ વચનથી કહે છે તેથી સત્ય છે. કારણુ એક વચનથી વસ્તુના એક ધર્મ ( ગુણ ) નેજ કહી શકાય છે અર્થાત્ એક વચનથી અનંત ધર્મ વાલી વસ્તુમાંથી ડાઇ એક ધર્માંનેજ કહી શકાય છે. હવે કાઇ “ સર્વથા ” એમજ વસ્તુનું સ્વરૂપ છે એમ કહે તા બાકીના વસ્તુના ધર્માંના અભાવ થતાં વસ્તુનું નાશપણ થશે તેથી તેને એકાંત જીઠ વચન કહે છે. માટે અન્ય મતાના વિવાદો માત્ર એક સ્યાદ્ધાદથીજ મટી શકે છે એમ સમજવું. સ્યાદ્વાદી કદી પણ એકાંત પક્ષને ગ્રહણ કરતા નથી અર્થાત્ સ્યાપદને છેડતા નથી.
સ્યાદ્નાદનું સ્વરૂપ
अबुद्धिपूर्वापेक्षा यामिष्टानिष्टं स्वदैवतः । बुद्धि पूर्वविपेक्षायामिष्टानिष्टं स्वपौरुपात् ॥ ४०३ ॥
અર્થ:- જે પુરુષની બુદ્ધિપૂર્વક ન થાય તે અપેક્ષાએ તે ઇષ્ટાનિષ્ટ કાર્ય છે તે તેા (પેતાના) કાઁથી ( દેવ) થયું કહીએ ત્યાં પુરુષ પ્રધાન નથી પણ કર્મનું જ પ્રધાન પણ છે. પણ જ્યાં પુરુષની બુદ્ધિ પૂર્વક થાય તે અપેક્ષાએ તેા ઇષ્ટાનિષ્ટ