________________
અર્થ- ઓપશમિક, ક્ષયે પથમિક, અને ક્ષાયકભાવ મોક્ષને કરે છે. ઔદયિક ભાવ બંધને કરે છે તથા પરિણામિકભાવ ક્રિયા રહિત છે. તે ન બંધનું કારણ છે ન મોક્ષનું કારણ છે. ભાવાર્થ- ઓપશમિક, ક્ષયપશમિક, ક્ષાયિક તથા ઔદયિક એમ ચાર ભાવ પર્યાયરૂપ છે, પરંતુ શુદ્ધપરિણામિકભાવ દ્રવ્યરૂપ છે. જીવ પદાર્થને તે માત્ર દ્રવ્યરૂપ છેન પર્યાયરૂપ છે પણ પરસ્પર અપેક્ષાથી દ્રવ્ય અને પર્યાય બન્ને ધર્મોના આધારભૂત ધમી છે.
છેવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ ત્રણ પરિણામિકભાવની વચમાં શક્તિરૂપ જીવવ પરમશુદ્ધપારિણામિકભાવ, નિરાવરણ, બંધ–મોક્ષ પર્યાયની પરિણતિથી રહિત ત્રિકાળ એકરૂપ રહેલ છે તે શુદ્ધવ્યાર્થિકનયને વિષય (આશ્રયે) છે. બાહ્ય દશપ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ ભાવ છે, તે પર્યાયાર્થિકનયને આશ્રયે હેવાથી તેને અશુદ્ધપરિણામિક ભાવ કહેવામાં આવે છે.
શુદ્ધનિશ્ચયનયથી સર્વ સંસારી છે અને સિદ્ધો સર્વથા દશ પ્રકારના પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વથી રહિત છે. એ ત્રણમાંથી ભવ્યત્વ પારિણમિકભાવ છે તેને પર્યાયાર્થિકનયથી ઢાંકવાવાળું દેશઘાતી અને સર્વઘાતી નામનું મહાદિ કર્મ સામાન્ય છે. અર્થાત્ દર્શનમેહ, ચારિત્રમેહ જે આત્માના સમ્યકત્વ, ચારિત્ર ગુણેને ઘાત કરે છે તેજ કર્મો આત્માની ભવ્યત્વ શક્તિને પણ પ્રચ્છાદન કરે છે. જ્યારે કાળલબ્ધિને વશ ભવ્યત્વ શક્તિની વ્યક્ત (પ્રગટ) દશા થાય છે ત્યારે આ જીવ સહજશુદ્ધપારિણમિકભાવરૂપી પિતાના પરમાત્મ દ્રવ્ય (તાવ) ના સમ્યક