________________
૩૮૯
જીવ જિનેન્દ્ર કથિત માર્ગ ઉપર ચાલે છે, તેનાથી વિપતિ માર્ગ ઉપર ચાલતું નથી. પિતાના પરિણામને તેિજ સ્વામી છે અને તે નિમિત્ત માત્ર છે એમ અવધારતે જીવ સદા પિતાના પરિણામની સાવધાની રાખે છે. કારણકે તેનાથી જ પિતાનું હિત અહિત થાય (બંધ–મિક્ષ) છે તેમ શ્રદ્ધાન કરતો સદા સારાં નિમિત્તોની સામગ્રી તરફ લક્ષ રાખે છે તેજ તેને સમ્યક પુરુષાર્થ છે. તેને કઈ કાર્ય માં હર્ષ, વિષાદ, સુખ, દુઃખ, જન્મ મરણ આદિમાં ભય કે આશ્ચર્ય થતું નથી. અર્થાત્ ખેદ-ખિન્ન થતું નથી પણ સમતા ભાવે રહે છે તે બધાં કર્મોનાં વિપાકને જાણે છે. સમતા જ મારું ઘર છે અને તેનાથી જ મારું કલ્યાણ છે. જે પ્રમાણે ગુણસ્થાનની પરિપાટીએ દઢ સમતાભાવી થતો જાય છે તે પ્રમાણે રાગ છુટતા જાય છે તેજ સમ્યગ્દષ્ટિની સંવરપૂર્વક નિર્જરા છે. શંકાકાર- હે ભગવાન! કમબદ્ધ પર્યાયમાં જે થવાનું હશે તે થશે તે પછી પુરુષાર્થ કરવાની શું જરૂર? ઉત્તર:- હે ભવ્ય ! સાંસારિક જીવનમાં ક્રમવતી અને વ્યતિરેક બન્ને પર્યાયે થાય છે. જૈનદર્શન કારકપક્ષ અને જ્ઞાપકપક્ષ બન્નેને સાપેક્ષતાથી સ્વીકારે છે તેથી સમ્યક્રય છે. કારક પક્ષ (કાર્યકારણ સંબંધ) પુરુષાર્થવાદને પોષક છે અને જ્ઞાપકપક્ષ (જ્ઞાનય સંબંધ) પુરુષાર્થવાદની સાપેક્ષતાએ ગ્રહણ કરવાગ્ય હોવાથી તેને સનિયતિવાદ કહે છે. જે જૈનદર્શનને માન્ય છે. એકાંત નિયતિવાદ નિરપેક્ષતાને પિષક હેવાથી મિથ્યાવાદ રૂપ છે જે જેનદર્શનને માન્ય નથી. જે જીવ કાર્યકારણ સંબંધ