________________
૩૮૫
લેકમાં નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ ઇત્યાદિ અનેક ધર્મ યુકત વસ્તુ છે તે કાર્યકારી દેખાય છે. જીવદ્રવ્ય પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ચેતન્ય સ્વરૂપે બિરાજી સદા સમયે સમયે પિતાની પર્યાયરૂપ (કાર્યરૂ૫) પરિણમે છે ત્યારે પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તેનું નિમિત્ત માત્ર છે. जीवो अणाइणिहणो परिणयमाणो हु णवणवं भावं । सामग्रीसु पवहदि कज्जाणि समासदे पच्छा ॥३९८ । અર્થ - જે છવદ્રવ્ય છે તે અનાદિ નિધન છે. તે નવી નવી પર્યાયરૂપ પરિણમે છે. તે પહેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સામગ્રી વિષે વર્તે છે પછી પર્યાયરૂપ કાર્યને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- સર્વ દ્રવ્ય પોત પોતાના પરિણમનના ઉપાદાન કારણ છે ત્યારે બાહ્ય અન્ય દ્રવ્ય તેના કાર્ય (અવસ્થા) ની ઉત્પત્તિમાં નિમિત્ત માત્ર છે “સાગરિ #ાર્યસ્થ તૈયારબા” અર્થાત્ સામગ્રી (નિમિત્ત) કાર્યને ઉત્પન્ન કરે છે એકલું કારણ (ઉપાદાન) નહીં. આ વસ્તુને નિયમ છે કેઈને કરેલ નથી. સર્વ દ્રવ્ય પિતા પોતાના પરિણામરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સામગ્રીને પ્રાપ્ત થઈ પોતે જ પોતાના ભાગરૂપે પરિણમે છે તે પરિણમનને પિતે સ્વામી છે તેને આઘું પાછું કરવાને કઈ સમર્થ નથી. પણ કઈ એમ કહે કે તે અશુદ્ધ પરિણામ પિતાની, ક્રમબદ્ધ પર્યાયની સ્વાભાવિક ગ્યતા (લાયકાત) થી થઈ છે તે તે પ્રમાણે કહેવું યોગ્ય નથી તે આગમવિરૂદ્ધ કથન છે. તે પર્યાય