________________
૩૮
(ચેતના ) જીવની છે પણ તેમાં અશુદ્ધતા આવવાનું કારણુ ( હેતુ) એવા ૫દ્રવ્ય ( અચેતન ) ના સંગ (સચાગ સંબંધ) છે તેથી તે અશુદ્ધ પર્યાય કથંચિત્ જીવ દ્રવ્યની છે અને કથંચિત્ એવા અજીવ પુદ્ગલ દ્રવ્યની પણ છે અને અન્ને વ્ય ના સ્વભાવથી જોવામાં આવે તે તે બન્ને વ્યોમાંથી કેાઈની નથી. અજ્ઞાની તે નૈમિત્તિક અવસ્થાને પેાતાની સ્વાભાવિક માની તેમાં તન્મય ( ઇચ્છાપૂર્ણાંક-એકરૂપ ) થઇ જાય છે. અર્થાત્ તે નૈમિત્તિક અવસ્થાના સ્વામી થાય છે તેજ તેનું અજ્ઞ!ન અથવા સંસાર છે તેને મિથ્યા પુરુષાર્થ અથવા સંસારની જડ કહે છે. તેના કથંચિત આત્મા કર્તા છે અને મિથ્યાત્વ કર્મોના નાશ થતાં તેજ જવ અક્ક્સ થાય છે. કર્તાપણાના અભિપ્રાયમાં મિથ્યાત્વકર્મીના ઉદયનું કારણ છે અને તેજ જીવના અકર્તા ભાવમાં સમ્યગ્દન પૂર્વક થતું સમ્યજ્ઞાનનું કારણ છે. જ્ઞાની આત્મા તે નૈમિત્તિક ભાવને કર્મ ( ચારિત્રમેહનીય ના ઉદયની મળજોરીનું કાર્ય જાણી તેમાં તન્મય ન થતાં તેના નાશને ઉપય આગમાનુસાર સંચમાદિ સમ્યક ક્રિયામાં પેાતાના ઉપયાગ જોડી આપે છે તેથી જ્ઞાનીના તે નૈમિત્તિક ભાવ પ્રત્યેના અનિચ્છાભાવ કહ્યો. આજ સંસાર ખંધથી છુટવાનું સમ્યક્ કારણુ છે. તેનેજ સમ્યક્ પુરુષાર્થ કહે છે અને તેજ મેાક્ષનું કારણ છે.
દૃષ્ટાંતઃ- જેમ માટીના પિ’ડ તે કારણ છે અને ઘરૂપ અવસ્થા તે તેનું કાર્ય છે. તે પ્રમાણે જીવની પહેલી પર્યાય તે કારણુ છે અને પાછલી પર્યાય તે તેનું કાર્ય છે એવું નિયમથી વસ્તુનું સ્વરૂપ છે માટીના અનેક કાર્ય માં માટીપણું એકરૂપ, નિરૂપ