________________
૩૬૦
(દેશાંશ) પણ કહે છે. પરદ્રવ્યના નિમિત્ત વિના જે સ્વાભાવિક દ્રવ્યની પર્યાય થાય છે તેને સ્વભાવ પર્યાય કહે છે. જેમકે : જીવની સિદ્ધિ પર્યાય.
દ્રવ્યમાં ગુણ બે પ્રકારે હોય છે એક ભાવવતી ક્રિયાવાન ગુણ છે અને ક્રિયાવતી ફિયાવાન ગુણ હોય છે. ક્રિયાવતી ઠિયાવાન શક્તિના પરિણમનને દ્રવ્યપર્યાય કહે છે અને ભાવતી કિયાવાન બધા ગુણેની થાય છે. તેને અર્થ પર્યાય (અર્થવતીક્રિયાવાન પર્યાય) કહે છે પ્રદેશત્વ ગુણમાં અર્થ પર્યાય તથા વ્યંજનપર્યાય બન્ને થાય છે. દ્રવ્યની અપેક્ષાએ વ્યંજન પર્યાય છે અને ગુણની અપેક્ષાએ અર્થ પર્યાય હાય છે તેથી તેમાં દેશ. દશાંશ, ગુણ, ગુણશ થાય છે.
દ્રવ્યપર્યાય ક્ષણવતી પણ થાય છે અને શાશ્વત પણ થાય છે જેમકે: સંસારમાં શ્વાસમાં અઢારવાર જન્મ મરણ કરવાવાલા નિગદ પર્યાયની અપેક્ષાએ દ્રવ્યની ક્ષણવતી પર્યાય છે અને સિદ્ધપરમાત્માની જે પુરુષાકાર પર્યાય છે તે શાશ્વત રહે છે. શાશ્વતી પર્યાયમાં પણ અર્થ ક્રિયા પરિણમન થાય છે. તે હિસાબે મેક્ષ બે પ્રકારે માનવામાં આવેલ છે (૧) સાકારોક્ષ અને બીજે નિરાકાર મોક્ષ છે. ભાવવતી ગુણની અપેક્ષાથી નિરાકાર મોક્ષ છે અને ક્રિયાવતી ફ્લિાવાનની અપેક્ષાએ સાકાર (પુરુષાકાર) મેક્ષ છે.
અગુરુલઘુગુણના વિકારને સ્વભાવ પર્યાય કહે છે. એ વિભાવપર્યાય બાર ભેદરૂપ હોય છે છ વૃદ્ધિરૂપ અને છ હાનિરૂપ