________________
૭૨
ત્રિકાળ શકિતરૂપ અનાદિ અનત એકરૂપ અવસ્થા એમ અખંડ અભેદ દ્રવ્યને નિરાવરણ નિરપેક્ષ) રૂ૫ ગ્રહણ કરે છે તેના ભેદ લક્ષે ભેગવટાવાળી અવસ્થા (કારણ જેવી) કાર્યરૂપે પ્રગટ થાય છે તે નવીન પુરુષાર્થથી પ્રગટ કરવામાં આવતી હોવાથી સાદી અનંત કહેવામાં આવે છે.
શુદ્ધસદભૂતવ્યવહારથી સાદિ અનંત, અમૂર્તિક, અતીન્દ્રિય સ્વભાવવાળી કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળ સુખ, કેવળવાર્યરૂપ અનંત ચતુષ્ટયની સાથે રહેલી પરમઉત્કૃષ્ટ લાયકભાવની શુદ્ધ પરિણતિ છે તેજ કાર્યશુદ્ધપર્યાય છે. અહીં ચાર ગુણે સાથે અનંત ગુણેની ક્ષાયકરૂપે પરિણતિ થઈ ગઈ છે, ચાર ઘાતિ કર્મોનાં આવરણને નાશ થતાં ક્ષયકભાવ ઉત્પન્ન થયે છે. - રાગ-વીતરાગ નું ભિન્ન ભિન્ન કાર્ય येनांशेन चरित्रं तेनांशेनास्य बन्धनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बंधनं भवति ॥३९२॥ અર્થ – જેટલા અંશથી વીતરાગ ચારિત્ર થાય છે તેટલા અંશમાં તે જીવને કર્મને બંધ થતું નથી અને જેટલા અંશથી રાગભાવ છે, તેટલા અંશથી કર્મોને બંધ થાય છે. ભાવાર્થ- જ્યારે સમ્યગ્દષ્ટિ શુદ્ધાત્માના સમ્યક શ્રદ્ધાના જ્ઞાનની સાથે શુભાશુભ બધા આત્માના બાહ્ય દ્રવ્યોના આલંબનને છોડી પરમવીતરાગ ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ નિર્વિકલ્પ સમાધિભાવરૂપ થાય છે ત્યારે જ ખરેખર (તે સમયથી) તે જીવને