________________
૩૩
તેજ નિશ્ચય રત્નત્રય છે. કારણ પરમાત્મા કે જે દશ નજ્ઞાનમય અર્થાત્ જ્ઞાતાદ્રષ્ટા સ્વરૂપની શકિતથી ભરપૂર છે એવું આ આત્મદ્રવ્ય તેમાં અવિચળ દૃઢતાથી લવલીન થઈ જવું તે ચારિત્ર છે, અર્થાત્ વસ્તુ જે કારણ પરમાત્મા છે. તેમાં લવલીન થઈ જવું તે ચારિત્ર છે. દ્રવ્ય કારણ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર કાર્ય છે. વસ્તુ કે જે દર્શનજ્ઞાનમય ત્રિકાળ એકરૂપ કારણ છે તેમાં લીન થતાં જે કાર્ય પ્રગટે છે તે ચારિત્ર છે તેજ મેાક્ષ માર્ગ છે.
કેવલજ્ઞાનની પાંચ તે શુદ્ધ સદ્ભૂત વ્યવહારનયા વિષય છે તેથી તેને શુદ્ધકા જીવ અર્થાત શુદ્ધસદ્ભૂત પ્રણવાન જીવ કહે છે, મતિશ્રુતાદિ પર્યાય તે અશુદ્ધસદ્ભૂત વ્યવહારનયને વિષય છે તેથી તેને અશુદ્ધા જીવ કહે છે અર્થાત્ અશુદ્ધ ભૂત પ્રાણવાન જીવ કહે છે. જેમાં કાર્ય કારણુ પડતુ નથી એવું પરિણમનરૂપ પરમભાવ કહ્યું છે તે દ્રવ્યકિનયને વિષય છે તેથી તેને સહજનાનાદ્રિ પરમસ્વભાવ કારણશુદ્ધજીવ કહે છે અર્થાત્ શુદ્ધનિશ્ચયનયથી કારણુ પરમાત્મા અનાદિ અનંત શાશ્વત આનંદ ના દાતા સદાય નિશ્ચલ નિગેાદથી લગાડી સિદ્ધ સુધીના સર્વ જીવામાં બિરાજમાન છે.
કારણદર્શનાપયેાગ-કાર્ય દર્શના પયાગ
तथा दर्शनोपयोगः स्वस्वभावेतरविकल्पतो द्विविधः । केवळमिन्द्रियरहितं असहायं तत् स्वभाव इति भणितः ॥ ३८९ ॥
चक्षुरचक्षुरवधयस्तिस्रोपि मणिता विभावदृष्टय इति । पर्यायो द्विविकल्पः स्वपरापेक्षश्च निरपेक्षः
॥૨૨૦૫