________________
૩૫
જેમ મતિજ્ઞાનાવરણકર્મના ક્ષપશમથી મતિજ્ઞાન મૂર્તિક પદાર્થને જાણે છે, તેમ ચક્ષુદર્શનાવરણકર્મના ક્ષપશમથી ચક્ષુદર્શન મૂર્તિક પદાર્થોને દેખે છે જેમ શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી મૃત દ્વારા દ્રવ્યકૃત અર્થાત દ્વાદશાંગરૂપ જિનવચનમાં કહેલ મૂર્તિક, અમૂર્તિક સમસ્ત વસ્તુઓને પક્ષરૂપથી જાણે છે, તેમ અચક્ષુદર્શનાવરણકર્મના ક્ષયોપશમથી અચક્ષુદર્શન, સ્પર્શન, રસન, ધ્રાણ અને શ્રોત્ર દ્વારા પોતપોતાની ઈન્દ્રિયના વિષયને સામાન્યરૂપે દેખે છે. જેમ અવધિજ્ઞાનાવરણકર્મના પશમથી સમસ્ત મૂર્તિક પદાર્થોને જાણે છે. તેમ અવધિદર્શનાવરણકર્મના ક્ષયે પશમથી સમસ્ત મૂર્તિક પદાર્થોને દેખે છે.
પૂર્વોકન પ્રકારે ઉપગનું વ્યાખ્યાન કર્યા પછી હવે અહીં પર્યાનું સ્વરૂપ કહેવામાં આવે છે.
તેમાં સ્વભાવ પર્યાય અર્થાત અર્થ પર્યાય છ દ્રવ્યમાં સાધારણ છે. તે વાણી અને મનને અચર, અતિસૂક્ષ્મ છે. આગમ પ્રમાણથી સ્વીકારવા યોગ્ય છે. તેમજ તે છ પ્રકારે હાનિવૃદ્ધિના ભેદો સહિત છે. અર્થાત અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંપ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિ સહિત છે. એ પ્રમાણે છ ગુણહાનિ અને છ ગુણવૃદ્ધિરૂપ બાર પ્રકારે અગુરુલઘુગુણમાં થાય છે. વિશેષાર્થ – કારણુસ્વભાવદષ્ટિ વિભાવસ્વભાવ પરભાવ (અપેક્ષિત) થી રહિત એક સહજ પરમપરિણામિકભાવને જ