________________
કારણમાંથી પુરુષાર્થથી પ્રગટ કર્યો છે તેનાથી અનુભવાય છે. તે ઉત્પાદ વ્યયરૂપ સાદિ અનંતરૂપ છે.
પરમશુદ્ધપારણામિકભાવ તે તે દ્રવ્યરૂપ ત્રિકાળ સામાન્યરૂપ છે તેમાં સ્થિત રહેલે સહજજ્ઞાન (સ્વરૂપજ્ઞાન) (કારણસ્વભાવજ્ઞાને પાગ) અર્થાત્ વસ્તુને જ્ઞાન ગુણ, ત્રિકાળી, વર્તમાન વર્તમાન, પરિણમનશીલ, એકરૂપ, ધારાવાહી (અટુટ) શાશ્વત, કારણધ્રુવપર્યાય, અર્થાત કારણુસ્વભાવજ્ઞાનેપગ, નિરપેક્ષ, ઉત્પાદ વ્યયરહિત, ઉપાધિરહિત, નિપાધિક-વિભાવરહિત અનાદિ અનંત, પિતાના અનંત ચતુષ્ટય સહજ (વાભાવિક) અનંતજ્ઞાન સહજ અનંતદર્શન, સહજ અનંત આનંદ અને સહજ અનંતવીર્યને એક સમયમાં જાણવાને સમર્થ છે (તે દ્રવ્યની ત્રિકાળી શકિત હેવાથી તે ઉપયોગ કર્યો છે.) તે ઉપયોગ નિદથી લગાડી અભવ્ય અને સિદ્ધ ભગવંતેમાં પડે છે તે પ્રગટરૂપ નથી છતાં પરિણમન શીલ છે. તે કારણધવપર્યાય આનંદ દાતા છે તેમાંથી કાર્ય પર્યાય (કેવલજ્ઞાન) સાક્ષાત્ (સકલ પ્રત્યક્ષ) આનંદને અનુભવ સાદી અનંતકાળ કરે છે અર્થાત ભેગવે છે. અહીં વિશેષ એટલું જાણવું કે કારણુસ્વભાવજ્ઞાને પગ અંદરમાં અનંત ચતુષ્ટય કારણ સમયસારને જાણતું હતું તેવું જ કાર્ય સ્વરૂપજ્ઞાન પ્રગટ રૂપે અનંત ચતુષ્ટયનું ભક્તા થાય છે. અર્થાત્ કારણ અને કાર્ય બને અનંત આનંદદાતા છે. આ દૃષ્ટિને વિષય છે.
સ્વાશ્રય નિર્મળ શુદ્ધ સ્વભાવ છે તેજ. ખરેખર સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ છે. તેના આધારે શ્રદ્ધાન, જ્ઞાન, સ્થિરતા