________________
કાર્યસ્વભાવજ્ઞાને પગ જેમ વર્તમાન છે, તેમ તેના કારણે એવું જે કારણુસ્વભાવજ્ઞાન પગ છે, તે પણ તેવું જ અપ્રગટરૂપ પરિણમનશીલ છે. તેથી તેને કૂટસ્થ કહ્યું છે. પણ જે કંઈ સર્વથા દ્રવ્ય, ગુણ, કે પર્યાય ત્રણે કે તેમાંથી કોઈ એકને પણ કુટસ્થ માને છે તે તે જીવ પોતાના અજ્ઞાનમાં સત્તનો નાશ માને છે. કોઈ પદાર્થ, ગુણ કે પર્યાય સદા નિત્ય નથી કઈ અનિત્ય નથી પણ દ્રવ્ય, ગુણ, અને પર્યાયને સ્વભાવ નિત્યાનિત્યરૂપ છે. કોઈ એક બીજાનું કારણ પણ નિશ્ચયમાં નથી. પોતે પિતાનું જ કારણ છે.
કારણુસ્વભાવજ્ઞાને પગ પરિણમન શીલ છે, પણ તેનું ઉત્પાદ વ્યયરૂપ પરિણમન નથી. તેથી તેનું કાર્ય જે કાર્ય સ્વભાવજ્ઞાનપગ છે તે સાક્ષાત અનુભવ કે ભગવટે કરે છે. કાર્ય તે ઉત્પાદ વ્યયરૂપ છે, છતાં બંન્ને આનંદના દાતા છે. કારણુસ્વભાવજ્ઞાને પગ જે સાક્ષાત અંદરમાં બિરાજમાન અનંત ચતુષ્ટય એવું જે સહજજ્ઞાન, સહજદર્શન, સહજસુખ, સહજવીર્ય રૂ૫ કારણ સમયસાર શકિત રૂપે પરમશુદ્ધ પારિણમિકભાવમાં સ્થિત છે તેને જે અનુભવ કરતું હોય તે નિગદથી માંડી અભવ્ય અને સિદ્ધ જેમાં તે સ્થિત હોવાથી સર્વ જીવોને સમાન સુખને અનુભવ થવો જોઈએ પણ તેમ તો વર્તમાનમાં પ્રત્યક્ષ જણાતું નથી, તેથી એમ નકકી થયું કે કાર્યસ્વભાવજ્ઞાને પાગ (કેવલજ્ઞાન ) ના કારણભૂત એવું છે કારણુસ્વભાવજ્ઞાનપગ છે તે પરિણમનશીલ હોવાથી તેમાં પુરુષાર્થ કરવાથી કાર્યની ઉત્પત્તિ થાય છે. અર્થાત કાર્યવભાવજ્ઞાને પગ જે