________________
૧૯૨
સદાય આનન્દમય અને ઉત્કૃષ્ટ છે, પણ આત્મજ્ઞાનની ભાવનાથી રહિત અજ્ઞાની છને માટે શુદ્ધાત્મ તત્વ મહાદુર્લભ છે.
अथ विविधविकल्पं पंचसंसारभूलं । शुभमशुभसुकर्म प्रस्फुटं तद्विदित्वा । भवमरणविमुक्तं पंचमुक्तिप्रदं यं ।
तमहमभिनमामि प्रत्यहं भावयामि ॥२३४॥ અર્થ- અનેક વિકલ્પ રૂપ ગતિમાન સંસારનું મૂળ શુભાશુભ કર્મોને પ્રગટ પણે જાણીને હું ભવ ભવમાં મરણથી રહિત, પંચમગતિ (અપુનર્ભવ) જે મેક્ષ તેને દાતાર એજે (શુદ્ધાત્મ) શુદ્ધ પરમ પારણમિક વિતરાગ આત્મિક ભાવ છે તેને સહૃદય અનન્ય આત્મ પ્રેમથી પુન:પુનઃ ત્રિધાગે નમસ્કાર કરું છું અને એની જ પ્રતિસમય ભાવના કરું છું.
अथ सुललितवाचां सत्यवाचामपीत्थं । न विषयमिदमात्मज्योतिरायन्तशून्यम् । तदीपगुरुवचोभिः प्राप्य यः शुद्धदृष्टिः ।
स भवति परमश्रीकामिनी कामरुपः ॥२२५॥ અર્થ શુદ્ધાત્મ જાતિ મનહર અને લલિત વાણીને વિષય નથી અને તે તિ આદિ અને અંત રહિત છે. તે પણ શ્રી ગુરૂના વચનના પ્રતાપથી જે કોઈ શુદ્ધ સમ્યગ્દષ્ટિ એને પ્રાપ્ત કરે છે તે આસન્ન ભવ્ય આત્મા મોક્ષ રૂપી પરમ હકમીને પતિ થાય છે.