________________
'ર,
*
*
* *
*
*
નિગદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે માટે શુદ્ધનયને વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રજનવાન છે એવે સ્યાદવાદ મતમાં શ્રી ગુરુઓને ઉપદેશ છે. (આજ લેકના અર્થમાં પં. સદાસુખજીએ અર્થપ્રકાશિકા ગ્રંથના પૃષ્ઠ ૫૮ માં નીચે પ્રમાણે લખ્યું છે.)
અરે જ્ઞાનીજન! જે જિનમતમાં પ્રવર્તે છે તે વ્યવહાર નિશ્ચયને ન છે. જે નિશ્ચયનયના પક્ષપાતી થઈ વ્યવહારનયને છોડશે તે રત્નત્રય સ્વરૂપ ધર્મતીર્થની પ્રવૃત્તિને અભાવ થઈ જશે અને જે વ્યવહારનયના પક્ષપાતી થઈ નિશ્ચયનયને છોડશે તે તત્રના શુદ્ધસ્વરૂપને અભાવ થઈ જશે. પહેલાં તે નિશ્ચય વ્યવહાર બન્નેને જાણવું. પછી યથાયોગ્ય અંગીકાર કરવું પણ પક્ષપાતી ન થવું નિશ્ચયને નિશ્ચયરૂપ અને વ્યવહારને
વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યુક્ત છે. એકનું જ શ્રદ્ધાન તે એકાંત મિથ્યાત્વ છે. જિનશાસનને ભકત હઠાગ્રહી હોતું નથી. જિનમતનું કથન અનેક પ્રકારે છેઃ અર્થાત અવિધરૂપ છે. द्रव्यार्थिन जीवा व्यतिरिका पूर्वभणित पर्यायात् । पयार्यनयेन जीवाः संयुक्ता भवंति द्वाभ्याम् ॥३६८॥ અર્થ - વ્યાર્થિકને પરે કહેલ પર્યાયથી ભિન્ન છે પણ પર્યાયન તે પર્યાયથી સંયુક્ત છે. આ રીતે બને નનો અભિપ્રાય છે અર્થાત જીવ બને નથી સંયુક્ત છે.
"
- ,
,