________________
શ્રી કેવલી (અત) નાથની સ્યાત્ મુદ્રાથી રજીસ્ટરે તની ફિલ્મ તેના એજન્ટે દેશ દેશાવરમાં ફરી પ્રચાર કરે છે અર્થાત્ તે તેની ફિલ્મ ગમે ત્યાં સંભળાવે છે; તે દિમમાં ફરક નથી, માત્ર એમના એજન્ટોમાં ફરક છે. તેમ અભવ્ય મિથ્યાદિષ્ટ મુનિના ઉપદેશથી અન્ય ભવ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. કારણ તેની તવરૂપી ફિલમમાં કોઈ ફરક નથી. તે તે મૂલકર્તાની ફિલ્મને જ બતાડે છે, માત્ર તેના (એજન્ટના) ઉપદાનને દેષ (ફરક) છે કે, જે પિતે તે ભાવે પરિણમત નથી.
હવે કોઈ ભાઈ એમ પ્રશ્ન કરે કે પ્રથમવાર સમ્યગ્દષ્ટિ (જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે ) નો ઉપદેશ વિના અન્ય જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત ન થઈ શકે તે તેમ માનવું તમારૂં યેગ્ય નથી કારણ જીવને સાક્ષાત્ જિનેન્દ્રભગવાનના સમવસરણમાં પણ સમ્યગ્દર્શન ઉત્પન્ન ન થયું કે જેઓ સમ્યગ્દર્શન તે શું પણ જીવન્મુક્ત પરમાત્મ દશા પ્રાપ્ત કરી ચુકયા છે. એવા સાક્ષાત્ ભગવાનની દેશનાથી પણ આ ભવ્ય જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત ન થયું અને તેજ જીવને અભવ્ય મિથ્યાષ્ટિની વાણું કે જે વાણી જિનકથિત હતી તેનાથી સમ્યગ્દર્શન થઈ ગયુ તેનું શું કારણ તેનું કારણ એ છે કે તે જીવનું ભગવાનના સમવસરણમાં જ મિથ્યાત્વ ગળવું શરૂ થઈ ગયું હતું પણ સંપુર્ણ રૂપે નાશ થવાને વખત આવ્યા ત્યારે તેને સમવસરણને છોડી આપ્યું હતું અને અભવ્ય મુનિના ઉપદેશમાં જતાં જ (જે વાણુથી જિનેન્દ્ર કહેતા હતા તે જ વાણું આ અભવ્ય મિથ્યાદષ્ટિ જીવ કહેતે હિતે) દર્શન મેહનીય સપૂર્ણ ગળી જતાં અથવા ક્ષય, ઉપશમ, .