________________
( ૧૪૨
ભગવાનની વાણી ઈચ્છા રહિત હોવા છતાં તે પૌદગલિક છે. તેનું ઉપાદાન કારણ જડપુદગલદ્રવ્ય છે અને છવાસ્થ ભવ્ય કે અભવ્યની વાણ ઈચ્છા પૂર્વક હોવા છતાં (જુએ નિયમસાર ગાથા ૧૭૩-૧૭૪) પણ તે વાણીનું ઉપાદાન કારણ પુદ્ગલ જ છે અર્થાત્ પુદગલ (ભાષાવર્ગણ) નું જ પરિણમન છે. જે વાણીથી સાત તવાદિને યથાર્થ બંધ થાય તે જ વાણીને સુકૃતિ કહી છે અને જે વાણથી આત્માને યથાર્થ બંધ ન થાય તે વાણીને દુકતિ કહેવામાં આવી છે. છતાં અને વાણીનું ઉપાદાન કારણ પુલજ છે અથવા પદગલિક વાણું છે. જિનેન્દ્રભગવાનની વાણી (જિનવાણી તેને કહે છે કે જેનાથી આત્માને સમિચીન બંધ થાય છે અને તે બધથી ભેદજ્ઞાન સ્વ-પરનું યથાર્થ જ્ઞાન થતાં રાગાદિ ભાવકર્મોને જીતી શકાય તે વાણીને જિનવાણું કહે છે. અને જિતનારને જિન કહે છે) અને મિથ્યાબ્દિ મુનિની વાણીમાં કઈ દેષ નથી. દેષ તો માત્ર તે મુનિના ઉપાદાનને છે કે, જે તે ભાવે પરિણમતું નથી. પણ તેની વાણીથી અથવા ઉપદેશથી અન્ય ભવ્ય આત્માઓ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે અથવા સમ્યગ્દષ્ટિ થાય છે. અને તેને આત્મા તે ભાવ (સમ્યગ્દર્શન) થી વંચિત રહે છે ત્યાં દેષ તેના ઉપાદાન તે છે વાણુને નથી.
મેક્ષમાર્ગ પ્રકાશક:- અધિકાર સાતમે (ગુજરાતી) પૃષ્ટ ૨૪૦ માં પં. ટેડલમલજી લખે છે કે, તત્વજ્ઞાનનું કારણ તે અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયેગનાં શાસા છે, ત્યાં કોઈ જીવ એ શાસ્ત્રોને પણ અભ્યાસ કરે છે પરંતુ જ્યાં જેમ લખ્યું છે તેમ પિતે નિર્ણય કરી પિતાને પિતારૂપ, પરને પરરૂપ તથા આસવાદિકને આવાદિકરૂ૫ શ્રદ્ધાન કરતું નથી, કદાપિ મુખથી તે