________________
- ૩૪૦, કલ્યાણકનું દર્શન ગર્ભિત છે) ધર્મશ્રવણ (ધર્મોપદેશ) જાતિસ્મર, વેદના, દેવદ્ધિ આદિ બાહ્ય નિમિત્ત કારણ છે. અન્તરંગ કારણ દર્શન મેહનીય કર્મને ક્ષય, ઉપશમ, ક્ષાપશમ છે અને દ્રવ્ય દૃષ્ટિથી સમ્યગ્દર્શનનું ઉપાદાનકારણ સમ્યકત્વ નામને આત્માને એક સ્વતંત્ર ગુણ છે અને પર્યાયષ્ટિથી સમ્યગ્દર્શન, ઉપાદાન કારણ તેની પૂર્વ ક્ષણવતી પર્યાય છે. - જિનસૂત્રના અર્થને અભિપ્રાય જે મુખથી કહેવામાં આવે તે તે મોખિક દ્રવ્યકૃત છે અને જે તે સૂત્રને અર્થથી અથવા અભિપ્રાયથી લિપિબદ્ધ કરવામાં આવે તે શાસ્ત્ર લિખિત દ્રવ્યશ્રત છે. આચાર્યો ને શાસ્ત્ર લખવાનું મુખ્ય પ્રજન તે ભવ્ય ઇવેને બાહ્ય જિનેન્દ્ર વાણી જાણવાને હેતુ થાય, તે જ છે. અર્થાત જે ગ્રંથના નિમિત્તથી સાત તને અથવા આત્માને યથાર્થ બોધ થાય તે ઉપચારથી સમ્યગ્દર્શનનું બાહ્ય નિમિત કારણ છે. કેમકે તે શાસ્ત્રજ્ઞાન સમીચીન ઉપદેશથી યુક્ત કરે છે. અથવા તે બન્ને સમાનરૂપથી સમ્યગ્દર્શવની ઉત્તિને બહા નિમિત્ત કારણ છે. (જુઓ અર્થ પ્રકાશિકા પૃષ્ટ ૯-ર૦)
જે અન્તરંગ મિથ્યાત્વાદિ પ્રકૃતિએના ઉદયથી મિથ્યદર્શન અથવા મિથ્યાત્વરૂપ આત્માના સમ્યકત્વ ગુણની પરિણતિ થઈ રહી હતી તે દર્શનમેહ મિથ્યાત્વાદિના અનુદયથી સમ્યગ્દર્શનરૂપ અવસ્થા ઉત્પન્ન થાય છે. તે જ વખતે જ્ઞાનને ક્ષપશમ, જે સાત તને જાણી રહ્યો હતો તે જ જ્ઞાનને સમીચીને જ્ઞાન કહેવામાં આવે છે. તે જ સમયમાં તે જીવને સ્વાનુભૂતિ પણ પ્રગટ થઈ જાય છે. આ સમ્યગ્દર્શન ખરેખર આત્માને સૂક્ષમ