________________
અલપ, અત્યાગરૂપ સ્વચ્છેદી, અર્થનો અનર્થ દર્શાવી બીજા ઇને ભષ્ટાચારને ઉપદેશ, જિનાગમની છાપ મારી આપે છે, તે પિતાનું અને પરનું અહિત કરનાર જિનાગમને વિરોધી (વૈરી) પાપ મિથ્યાષ્ટિ છે.
अन्तर्दर्शनमोहस्य भन्यस्यापशमे सति । તરાપોવાને વારિ રે વાહનો ૨૮૦ના
बहिःकारणसाकल्येप्यस्योप्तत्तरपीक्षणात् ।
कदाचिदन्यथातस्यानुपपत्तरितिस्फुटम् ॥३८१॥ અર્થ - દર્શનમોહનીયકર્મના ઉપશમ, ક્ષયપશમ અથવા તેના ક્ષયરૂપ અન્તરંગ કારણે થવાથી કે ભવ્ય જીવને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થતી દેખવામાં આવે છે, તથા જિનમહિમાના દર્શન, જાતિસ્મરણ, વેદના, અધિગમ (ધર્મશ્રવણ); અધાકરણ, અપૂર્વકરણ અને અનિવૃતિકરણ આદિ બહિરંગ કારણેની સંપૂર્ણતા મલવાથી આ સમ્યગ્દર્શન કેઈ કાઈ ને ક્યારેક ક્યારેક ઉત્પત્તિ થતી દેખવામાં આવે છે. બહિરંગ અને અન્તરંગ કારણેની પૂર્ણતા ન હોવાથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થવી અસિદ્ધ છે આ વાત બધાની સન્મુખ સ્પષ્ટરૂપથી સિદ્ધ થઈ જાય છે. ભાવાર્થ- સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ દ્રવ્યકૃતરૂપ જિનવાણી છે. કેમકે તે વાણી આત્મા – અનાત્માનું જ્ઞાન (વિવેક) કરાવવાવાળી છે. જે જીવ તે જિન ઉપદિષ્ટ કૃતને