________________
કરણ
ધર્મનું પાલન કરવા છતાં પણ જૈન ધમ થી સર્વથા પરામુખ છે, જૈન ધર્મોથી તે જીવ બહિર્ભૂત મિથ્યાર્દષ્ટિ જ જાણવા.
ભાવાર્થ:- જેને બુદ્ધિ અને જ્ઞાનની પ્રખરતા છે, પરંતુ દર્શીનમેહનીયકના જેને ઉર્જાય છે એવા જીવ જૈન ધર્મને ધારણ કર્યો છતાં પણ પેાતાના જ્ઞાનના મિથ્યા અભિમાનથી શ્રી જિનેન્દ્રભગવાન દ્વારા પ્રતિપાદિત અના સ્વરૂપને આગમ વિરૂદ્ધ અન્યથા અર્થ કરે છે, તે મિથ્યાદષ્ટિ છે. જે વિષય, કષાય, માન, બડાઇ આદિ સ્વાર્થ વશ અથવા પેાતાની પૂજા પ્રતિષ્ટા વશ ( અથવા કાઈ રાગ દ્વેષ વશ) થઈ પેાતાના જ્ઞાનના અભિમાનથી આગમના અ ને પેાતાના મનકલ્પિત અર્થ દ્વારા વિપરીત ( વિરૂદ્ધ ) પ્રતિપાદન કરે છે તે મિથ્યાષ્ટિ છે. સ્વરૂપ વિપર્યાસ, લેક વિપર્યાય, લક્ષણ વિષયોસ, કારણ વિપર્યાસથી વસ્તુનું સ્વરૂપ અન્યથા થઈ જાય છે. જે રાગીદ્વેષી પક્ષપાતી મનુષ્ય કુશિક્ષા પ્રાપ્ત કરી પેાતાના જ્ઞાનના મદમાં વિવેક અને વિચાર રહિત થઇ વિષય કષાયાની પુષ્ટિ માટે જિનાગમના અર્થ વિપરીત કરે છે, અથવા પેાતાના મનકલ્પિત અર્થ કરી જિનાગમનું સ્વરૂપ ખેતલાવી (કહીને ) ને વસ્તુ સ્વરૂપમાં વિપર્યાસ ઉત્પન્ન કરે છે, તે પાપી છે. જૈની હાવા છતાં જૈન ધર્મથી મહિભૂત મિથ્યાદૃષ્ટિ છે. જે મનુષ્ય સદાચાર—નીતિ-ચારિત્ર અને ધર્મના લેપ કરી સ્વછંદી અસદાચાર ધર્મનું સ્વરૂપ ખેતલાવી જિનાગમની છાપ ( સાખ) મારી જિનાગમને અવર્ણવાદ લગાડે છે, તે પણ પાપી જિનધર્મથી મહિભૂત મિથ્યાદૃષ્ટિ છે. જે મનુષ્ય તર્ક અને યુતિથી સંયમ-તપ-ત્યાગરૂપ ધર્મના મૂળભૂત સિદ્ધાંતને છેડી અસંયમ,