________________
૩૩૬
उसमईसम्मत्तं मिच्छत्तवलेण पेल्लए तस्स।
परिवहंति कसाया अवसप्पिणि काल दोसेण ॥३७८॥ અર્થ - આ અવસર્પિણી કાળમાં વર્તમાન કાળના દૃષથી મિથ્યાત્વ કર્મને તીવ્ર ઉદય ઉપશમ સમ્યકત્વને નાશ કરે છે તથા કષાયે ની વૃદ્ધિ બની રહે છે. અર્થાત્ આ અવસર્પિણી કાળમાં કષાયની વૃદ્ધિ ઘણી હોય છે. તેથી મિથ્યાત્વને પ્રબલ ઉદય રહેવાથી ઉપશમ સમ્યકત્વ પણ થઈ શકતું નથી અને કદાચ જે થાય છે તે તેને શીધ્ર નાશ થઈ જાય છે. ભાવાર્થ- વર્તમાન પંચમ કાળમાં કઈ પણ જીવ સમ્યકત્વ સહિત અહીં ઉત્પન્ન થતો નથી તેમજ કેઈને ક્ષાયક સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. જે કદાચ કઈ ભવ્ય જીવને સમ્યકત્વ ઉપન્ન થાય છે તે તે પ્રથમ પશમ સમ્યકત્વ થાય છે. તે પણ વધારે વખત નહી રહેતાં શીધ્ર નાશ થઈ જાય છે. કારણ કે વર્તમાન કાળમાં જેને મિથ્યાત્વ કર્મને તીવ્ર ઉદય રહે છે, તેમજ કષાયની વૃદ્ધિ પણ વધારે પ્રમાણમાં હોય છે.
मदिसुदणाणवलेण दु सच्छंदं वोल्लई जिणुचमिदि । जो सो होइ कुदिही ण होई जिणमग्गलग्गरवो ॥३७९॥
અર્થ - જે મનુષ્ય મતિજ્ઞાન, કૃતજ્ઞાનના અભિમાનથી શ્રી જિનેન્દ્રદેવ દ્વારા પ્રતિપાદિત અર્થને સ્વછંદ (પોતાની મનકલપનાથી જેમતેમ વિરૂદ્ધાર્થ અથવા આગમના સત્યાર્થીને છુપાવી મિથ્યા અર્થરૂ૫) થી કહે છે તે મિથ્યાષ્ટિ છે. તે જીવ જિન