________________
૩૪૮
જિનશાસનને વક્તા હઠાગ્રહી રહેતો નથી. આવી જ ગાથા લબ્ધિસાર ગ્રંથમાં નાં. ૧૦૫–૧૦૬ની છે. શ્રી ઘવલાજી ખંડ છઠા ના પૃષ્ટ ૨૪રમાં ગાથા ૧૪-૧૫ માં પણ આ જ પ્રકારનું કથન છે.
પરમભાવનું સ્વરૂપ कर्म महीरुहमूलछेदसमर्थः स्वकीय परिणामः । • स्वाधीनसमभावः आलुछनमिति समुद्दिष्टम् ॥३८५॥ અર્થ - (આઠ) કમરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એ જે સમભાવરૂપ (નિજ આત્માને) સ્વાધીન નિજ પરિણામ છે તેને આલુંછન નામથી કહે છે. ભાવાર્થ- ભત્રને પરિણામિકભાવરૂપ સ્વભાવ હોવાને લીધે, પરમસ્વભાવ છે તે પાંચ ભાવ ઔદયિકાદિ ચાર વિભાવ સ્વભાવે તેને અગોચર છે, તેથી જ તે પંચમ ભાવ ઉદય, ઉદીરણું ક્ષય, ક્ષપશમ એવા વિવિધ વિકારે વિનાને છે. આ કારણથી આ એકને પરમાણું છે, બાકીના ચાર વિભાવને અપરમ પણ છે. સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ એ આ પરમભાવ, ત્રિકાળ–નિરાવરણ નિજ કારણ પરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષ તીવ્ર મિથ્યાત્વ કર્મના ઉદયને લીધે કુદષ્ટિને, સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં, અવિદ્યમાન જ છે. (કારણ કે મિથ્યાદષ્ટિને તે પરમભાવના વિદ્યમાનપાની શ્રદ્ધા નથી) શુદ્ધનિશ્ચયનયથી તે પરમભાવ નિત્ય નિગેદના છો ને પણ અભવ્યત્વ પરિણામિક એવા નામ સહિત નથી. પરંતુ શુદ્ધપણે છે.) જેમ મેરુનાં અઘોભાગમાં રહેલા સુવર્ણ રાશિને