________________
૩૪૬
મુમુક્ષુઓએ હઠાગ્રહ કર ન જોઈએ. તેનાથી તે પિતાનું જ નુકશાન થાય છે. કોઈ પણ ભજવને પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં દેશના ચાહે અન્ય સમ્યગ્દષ્ટિ જીવથી અથવા મિયાદષ્ટિ જીવથી મળી હોય તે પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. દેશનામાં કોઈ જીવનું સમ્યકત્વ કારણ નથી પણ શુભયોગ જ કારણ છે અને તે શુભગ સમ્યગ્દષ્ટિ, મિથ્યાગ્રાન્ટ બનેને હોય છે.
सम्यग्दृष्टिीव उपदिष्टं प्रवचनं तु श्रद्धाति । श्रद्धात्य सद्भावमज्ञायमानो गुरुनियोगात् ॥३८३॥ સુત્રા સભ્ય યત્ત થવા ન અપતિ | स चैव भवति मिथ्यादृष्टिविस्तदा प्रभृति ॥३८४॥ અર્થ - સમ્યગ્દષ્ટિ જીવ આચાર્યો દ્વારા ઉપદિષ્ટ પ્રવચનનું શ્રદ્ધાન કરે છે. કિન્તુ અજ્ઞાનવશ ગુરુના ઉપદેશથી વિપરીત, અર્થનું પણ શ્રદ્ધાન કરી ત્યે છે. અર્થાત્ અરિહંત દેવને આવે જ ઉપદેશ છે એમ સમજીને જે કઈ પદાર્થનું વિપરીત શ્રદ્ધાન કરે તે પણ તે સમ્યગ્દષ્ટિ છે. કારણ કે તેણે અરિહંતને ઉપદેશ સમજી ને તે પદાર્થનું તેવું શ્રદ્ધાન કરેલ છે, પણ ગણુધરાદિક કથિત સૂત્રના આશ્રયથી આચાર્યાદિ દ્વારા ભલી પ્રકારે સમજાવવા છતાં પણ જે તે જીવ તે પદાર્થનું સમીચીન શ્રદ્ધાન કરતા નથી તે તે જીવ તેજ સમયમાં મિથ્યાષ્ટિ થઈ જાય છે. ભાવાર્થ- કેઈ સમ્યગ્દષ્ટિ જીવ કદી વિશેષ જ્ઞાનીના યોગ વિના કેઈપણ પદાર્થનું વિપરીત સંધાન. અરિહંત ભગવાનનું આવું