________________
૨૦૮
ભાવાર્થ- અહીં બને નાની આવશ્યકતા બતાવી છે તે મને નયે અહંત પરમેશ્વરે કહેલ છે. દ્રવ્ય જેનું પ્રયોજન છે. તે દવ્યાકિનય છે અને પર્યાય જેનું પ્રયોજન છે તે પયયાર્થિકના છે. એક નયે દેવામાં આવતા ઉપદેશ ગ્રહણ કરવા ગ્ય નથી પરંતું બને નથી દેવામાં આવતે ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે. વસ્તુની સત્તા માત્રને ગ્રહણ કરવાવાલી શુદ્ધદ્રવ્યાર્થિકના છે તેને વિષય સર્વ પ્રકારની કમજન્ય વ્યંજન પર્યાથી મુક્ત જીવે છે. અર્થાત બંધરૂપ સમસ્ત જીવરાશિથી સર્વથા ભિન્ન છેઃ કારણ શુદ્ધનયથી સર્વ જીવ શુદ્ધ છે. વિભાવ વ્યંજન પર્યાયાર્થિકનયથી બધા જ કર્મજન્ય વ્યંજન પર્યાયાથી સંયુક્ત છે. સિદ્ધજીનું અર્થ પર્યાયરૂપ પરિણમન થાય છે પણ વ્યંજન પર્યાય સહિત પરિણતિ નથી. કારણ સિદ્ધભગવાન સદા નિરંજન છે અર્થાત્ કર્મરૂપી અંજથી રહિત છે. સિદ્ધસ્વભાવ યંજનપયમય હોય છે અને ભૂતનેગનયની અપેક્ષાએ સિદ્ધોને અશુદ્ધપણું સંભવે છે. કેમકે પૂર્વકાળે તે ભગવતે સંસારીઓ હતા એ વ્યવહાર છે. રેયપદાર્થ ઉતપાદ વ્યય ધૌવયુક્ત હોવાથી અનંતજ્ઞાનાદિમાં પણ પરિણમન ( વ્યવહારે) થાય છે. વિશેષાર્થ- શ્રી અમૃતચંદ્ર સૂરિએ સમયસારની આત્મખ્યાતિનામની ટીકાના ચોથા લેકમાં પણ કહ્યું છે કે
જે જીવ સ્થાપદથી ચિન્હિત અને નિશ્ચય વ્યવહારનયના વિરાધને દૂર કરવાવાલી જિનેન્દ્રદેવનીવાણી (વચન) માં શ્રદ્ધા પૂર્વક રમણ કરે છે તે શીધ્ર મહિને નાશ કરી આપે છે અને