________________
થાય છે તેટલા તેમાં ખંડ વિભાગ થાય છે. સંસારમાં પણ આ ઘટજ્ઞાન છે આ પટજ્ઞાન છે એવું કહેવામાં આવે છે, જેથી જ્ઞાનપણ ખંડરૂપ સિદ્ધ થાય છે. એવી દશામાં અખંડ આત્મા અને ખંડરૂપ જ્ઞાનગુણનો તેમાં તાદાભ્ય સંબધ કેવી રીતે માની શકાય જે આત્મારૂપી ગુણી અને જ્ઞાનરૂપી ગુણમાં તાલાઓ સંબંધ ઘટિત ન થયો તે આત્માનુભૂતિ, જ્ઞાનાનુભૂતિરૂપ અથવા ભાવકૃતને આત્મા ન માની શકાય એવી હાલતમાં (દશા) શાસ્ત્રકારોને આત્માનુભૂતિને જિનશાસનની અનુભૂતિરૂપ જે લખેલ છે તે કઈ રીતે પ્રામાણિક માની શકાય? અર્થાત્ પ્રામાવિક ન માની શકાય, એ શિષ્યને પ્રશ્ન છે. તેને આચાર્ય દષ્ટાંત દ્વારા ઉત્તર આપે છે. દષ્ટાંત - ક્ષારરસ નિમકને ગુણ છે, કારણ કે તે નિમકની ગાંગડીમાં સામાન્યપથી વ્યાપક છે. અર્થાત તાદાસ્થ સંબંધ છે. હવે લવણને કોઈ એક પરત્વ્યમાં નાખવામાં આવતાં પરાઠવ્યા સાથે લવણને સંયોગ સંબંધ થતાં જ તેનો રસ પરિવર્તન થઈ જાય છે. અર્થાત્ પરવ્યના સંગથી રહિત સામાન્ય લવણના સ્વાદથી પરવ્યના સંચાગથી યુક્ત લવણને સ્વાદ કેઇ અન્ય પ્રકારનો થઇ જાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાર નિમકને પરહ સાથ સંગ થાય છે ત્યારે તેને ક્ષારરસરૂપ સામાન્યધર્મ અપ્રગટ રહે છે અને વિશેષ ક્ષારરસ પ્રગટ થઈ જાય છે. જે વ્યંજને (શાક ભેજનાદિ) ને ભી અજ્ઞાની જીવ અજ્ઞાનતાવશ તેના વિશેષતાથીયુકત લવણ જ પ્રિય લાગે છે. તેને લવાણને સામાન્ય ક્ષારરસપ્રિય લાગતું નથી. અર્થાત્ શાનથી