________________
૩ર
વિશેષાર્થ ભૂત” શબ્દનો અર્થ “સ્વાભાવિક શુદ્ધ સ્વભાવે યુક્ત પદાર્થ એમ થાય છે એ પદાર્થ જેનો વિષય નથી બનતે અર્થાત્ વિકૃત સહજેક સ્વભાવરૂપ પદાર્થ જેને વિષય પડે છે એ જે “નય” તેને વ્યવહાર નય કહે છે. તે વ્યવહાર નય શૃંદ્ધ સ્વભાવ યુક્ત પદાર્થનું પ્રતિપાદન કરી શકતું નથી. દષ્ટાંત - પાણીને સ્વાભાવિક શુદ્ધ સ્વભાવ તે નિર્મળ (સ્વચ્છ) છે પણ તેમાં માટી મળી જવાથી મલિન થઈ જાય છે. માટીરૂપ અન્ય પદાર્થના સાગથી પાણી પિતાના નિર્મળ શુદ્ધસ્વભાવથી ચુત થઈ જાય છે. અર્થાત્ તેને શુદ્ધસ્વભાવ વિકૃત થઈ જાય છે. તે વિભાવ પર્યાયરૂપ બની જાય છે. અજ્ઞાની (અવિવેકી પુરુષ) જીવ માટી અને નિર્મલ પાણીનું પૃથક્કરણ ( જુદાપણું) કરી શક્ત નથી. અર્થાત તે અવિવેકને કારણે મલિન પાણને સ્વાદ
લે છે-પીવે છે. તે અજ્ઞાની જવ મલિનરૂપ પાણીને સ્વભાવ (ધર્મ) સમજે છે. મલિનતા ખરેખર (ભૂતાઈથી) પાણીને સ્વભાવ નથી, તે માટીરૂપ અન્ય પદાર્થના સંવલન (મિશ્રણ) થી મલિન થયું છે. પાણી અને માટી એમ બને અત્યંત ભિન્ન ભિન્ન પદાર્થોના સંગથી ઉત્પન્ન થતે સંબંધ જ અહીં નયને વિષય થઈ પડે છે અર્થાત્ પાનું મલિનપણું તે અનુપચરિતા સદભૂતવ્યવહારનય વિષય છે. તે નયનું લક્ષણ નીચે પ્રમાણે છે. "संक्षेष सहित वस्तु संबंध विषयेऽनुपचारिता सद्भूत व्यवहारः यथाजीवस्य शरीरम् ॥ દાર્ગોનિક-આત્માને સ્વાભાવિક શુદ્ધસ્વભાવ જ્ઞાયક પણું છે. પણ તેનાથી અત્યત ભિન્ન પદાર્થ જે પ્રબલ કર્મ પરમાણુ