________________
૩૨૮
તેના સંશ્લેષ ‘સંગ થી આ આત્માને સ્વભાવે આછાદિત થઈ ગયા છે. એ આત્માનો અનુભવ કરનાર પુરુષ જ્યારે તેને અનુભવ કરે છે ત્યારે આત્મા શુદ્ધજ્ઞાયકેકસ્વભાવને ધારક હોવા છતાં પણ અને કર્મોના સંગને કારણે પ્રકાશમાન હેવા છતાં પણ નાના પ્રકારને અનુભવ કરે છે. તેનું કારણ એ છે કે તે વિવેક (ભેદજ્ઞાન) થી વિહીન હોવાથી આત્મા અને કર્મને ભેદ જાણી શકતો નથી. અહીં આત્મા અને કર્મ પુદ્ગલ બને અત્યંત ભિન્ન સ્વભાવવાલા પદાર્થોના સંગથી આત્માના સ્વભાવની વિધ વિધ પ્રકારે ઉત્પન્ન થયેલ અવસ્થાને સંબંધ જ નયને વિષય થઈ પડે છે, અર્થાત્ આત્માનું મલિનપણું તે અનુપચરિતાસદભૂત વ્યવહારનય જ છે. એવી વ્યવહારનયને જ સર્વથા પ્રધાન માનવાવાલે પુરુષ કદી પણ સમ્યગ્દષ્ટિ થઈ શકતો નથી. કારણ કે તેને ભેદજ્ઞાનને અભાવ હોવાથી શુદ્ધજ્ઞાયકેકસ્વભાવસ્વરૂપ આત્માની અનુભૂતિ થતી નથી : એટલે આત્મા અને કર્મને અત્યંત ભિન્ન કરવાવાલી ભેદજ્ઞાનની ભાવના જ ઈષ્ટ છે. શુદ્ધનિશ્ચયનયનું લક્ષણ -નિપાથરgoryણ વાવિષયક ગુનિયા યથા વછરાનાઢયો નવો અર્થ:ઉપાધિ રહિત ગુણ અને ગુણીના ભેદ રહિત અભેદ જેને વિષય છે તેને શુદ્ધનિશ્ચયનય કહે છે. જેમકે કેવલજ્ઞાનાદિક જીવ છે. દષ્ટાંત – નિર્મળતા તે પાણીને સ્વાભાવિક શુદ્ધભાવ છે અને યુદ્ધનિશ્ચયનયની દ્રષ્ટિથી તે જલથી અભિન્ન છે. જ્યારે વિવેકવાન (લેદજ્ઞાની પુરુષની સામે મેલુ પાણી આવે છે ત્યારે તેને