________________
૩૦
પાણીની નિર્મળતાનું જ્ઞાન હાવાથી તે પેાતાના હાથથી મેલા પાણીમાં નિર્મલી ( ફૂલ અથવા ટકડી ) નાખી, માટીથી ભિન્ન નિર્મળ પાણી પીવે છે. તેવી રીતે જે વિવેકી ( ભેદજ્ઞાની ) પુરુષને શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન છે, તે પેાતાની બુદ્ધિથી યુદ્ધનયના જ્ઞાનથી આત્મા અને તેનાથી અત્યંત ભિન્ન ક પરમાણુએ અને તજન્ય વિભાવરૂપ પરિણામેાને ભિન્ન ભિન્ન કરી પ્રગટ શુદ્ધનાયકભાવરૂપ આત્માને અનુભવ કરે છે. કારણકે પેાતાના પુરુષાર્થથી તે આત્માના સ્વાભાવિક શુદ્ધજ્ઞાયકભાવને પ્રગટ કરે છે. અહીં સ્વાભાવિક અને ઉપાધિ રહિત જ્ઞાયકભાવરૂપ ગુણ અને શુદ્ધ આત્મા તે ગુણી તેમાં બોતમાનંદ રાયમાતમ્” અભેદ વ્યક્ત કર્યાં છે, શુદ્ધનિશ્ચયનય નિર્મીલી ઔષધ સમાન છે. કારણ આ આત્મામાં વિકૃતિ ઉત્પન્ન કરવાવાળા કર્માથી ભિન્ન શુદ્ધાત્માના અનુભવ કરાવે છે. જે સ્વાભાવિક શુદ્ધ આત્માના આશ્ચય કરે છે તેજ સમ્યગ્દષ્ટિ છે. વ્યવહારનયની પ્રધાનતાથી અશુદ્ધ આત્માના આશ્ચય કરનાર સમ્યગ્દષ્ટિ નથી. કર્મ અને આત્મા તેના ભિન્ન ભિન્ન પદાર્થ રૂપથી અનુભવ કરવાવાલા પુરુષાને વ્યવહાર નય આદરણીય ( અનુસરવા–યેાગ્ય) નથી. “ પ્રત્યશાસ્ત્રગિમિ: ” આ પદ એમ સ્પષ્ટ કરે છે કે જે આ જીવાને આત્માનુભૂતિ નથી અને આત્માનુભવ થયા પછી પણ જે આત્માનુભવ રૂપ નિર્વિકલ્પ સમાધિમાં મગ્ન નથી તેવા જીવાને વ્યવહારનય અનુસરવા ચેાગ્ય છે. પણ સમધિકાલ છે।ડી અન્યકાળમાં કોઈપણ નયનું અનુસરણ ન કરવાથી તથ અને તીર્થંકુલનેા નાશ થઇ જાય છે. ( જીએ આલાપ પદ્ધતિ નવવક્ષા દેવસેનાચાર્ય કૃત
૬
ܕ