________________
સર
લીધે સાપણું વાદમાં આવે છે તેમ અાત્મા પણુ, પરબ્ધના "ચાંગના વ્યવચ્છેદ કરીને કેવળ આત્માના જ અનુભવ કરવામાં આવતાં સત્ર એકવિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.
ભાષા :- અહીં આત્માની અનુભૂતિ તેજ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાની જન સેયામાંજ ઇંદ્રિયજ્ઞાનના વિષયામાંજોધ થઇ રહ્યા છે; તેએ ઈંદ્રિયજ્ઞાનના વિષયેાથી અનેકા કાર થયેલ જ્ઞાનને જ જ્ઞેયમાત્ર આસ્વાદે છે પરંતુ શૅચેાથી ભિન્ન જ્ઞાનમાત્રના આસ્વાદ નથી લેતા, અને જેએ જ્ઞાની છે. શૈયામાં આસક્ત નથી તે જ્ઞેયાથી જુદા એકાકાર જ્ઞાનનેાજ આસ્વાદ લેછે,-જેમ શાકાથી જુદી મીઠાંની કણીના ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી ગુણુની અભેદ દૃષ્ટિમાં આવતું જે સર્વ પદ્રવ્યથી જીવું, પોતાના પાંચામાં એકરૂપ નિશ્ચળ, પાતાના ગુણેામાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવાથી ભિન્ન પેાતાનું સ્વરૂપ, તેનુ અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવ શ્રુતજ્ઞાનરૂપ .જિનશાસનનું અનુભવન છે. યુદ્ધ નયથી આમાં કાંઈ ભેદ નથી.
'
વિશેષા:– પ્રશ્નકાર પ્રશ્નકરે છે કે હૈ ભગવત! આત્મા એક અખંડ દ્રવ્ય છે પરંતુ તેમાં તાદાત્મસબંધથી રહેવાવાલા સ્વભાવભૂત જ્ઞાનગુણુ સર્વથા અખંડ નથી; કારણ કે તે અન ંત ોચાકારને ધારણ કરે છે—અર્થાત્ જ્ઞાનમાં જેટલા જ્ઞેયાકાર