________________
કરી
અનુભવમાં આવે છે તે પણ જેઓ અજ્ઞાની છેરેમાં આસકત છે તેમને તે સ્વાદમાં આવતું નથી, તે પ્રગટ દષ્ટાંતથી બતાવીએ છીએ જેમ-અનેક તરેહના શાક આદિ ભેજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના. તિભાવરૂપ અને શાક આદિ સ્વાદલે ભેદરૂપ-વિશેષરૂ૫) લવણ તેને સ્વાદ અજ્ઞાની, શાકના લુપ મનુષ્યને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ. લવણ તેને સ્વાદ આવતું નથી; વળી પરમાર્થથી જોવામાં આવે તે તે, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષારરસરૂપ) લવણ છે. એવી રીતે-અનેક પ્રકારના સેના આકાર સાથે મિશ્નરૂપ પણાથી ઉપજેલ સામાન્ય તિભાવ અને વિશેષને આવિર્ભાવથી અનુભવમાં આવતું ( વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાન, રેય લુબ્ધ છોને સ્વાદમાં આવે છે. પણ અન્ય સેવાકારના સંગ રહિતપણથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી પરમાર્થથી વિચારીએ તે તે, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જે જ્ઞાન સામાન્ય આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તે, જેમ સંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સાગને વ્યવરછેદ કરીને કેવળ સિંધવને જ અનુભવ કરવામાં આવતાં, સર્વત્ર એક સારરસ પણાને