________________
૩૧૯
નયની અપેક્ષાથી બદ્ધપૃષ્ટ માને છે. એજ હિસાબે તે સાંખ્ય અને જેનોમાં ફરક છે. કેટલાક વિદ્વાનોએ અબદ્ધસ્કૃષ્ટ પદને અબદ્ધ-અસ્પૃષ્ટ એ અર્થ કરેલ છે. જે કે તે અર્થ બેટ છે તેમ કહેવાને અમારે ભાવાર્થ નથી પણ તેને અન્તર્ભાવ અર્થ તે “બદ્ધકર્મોના પરમાણુઓથી અસ્પષ્ટપણે, એમ અર્થ કરે વ્યાજબી છે.” જ્યાં શુદ્ધાત્માના સ્વભાવમાં પારદ્રવ્ય સ્કૃષ્ટત્વ અન્તભૂત નથી થતો? તો પછી સંલેષરૂપ બદ્ધત્વ તેમાં કેવીરીતે ગણી (દાખલ કરી) શકાય. બદ્ધસ્કૃષ્ટત્વને અર્થ બંધાએલા કર્મોના પરમાણુઓથી સ્પર્શયુક્ત છે તેમ માનવું બરોબર છે પણ અબદ્ધ પુગલ પરમાણુઓથી નહીં. સિદ્ધાવસ્થાને પામેલ શુદ્ધાત્મા કર્મબંધ રહિત છે, તેથી કર્મ પરમાશુઓને આત્માની સાથે સંબંધ ન હોવાથી કર્મ પરમાણુ આત્માને સ્પર્શ કરતાં નથી. જે શુદ્ધાત્માને કર્મ પરમાણુઓથી સ્પતિ કે સ્વભાવ હેત તો કઈપણ સંજોગોમાં પરદ્રવ્યથી પૃષ્ટ થવાનો આત્માનો સ્વભાવ કદીપણ છુટત નહીં. તેથી એમ નકકી થયું કે પરદ્રવ્ય પૃષ્ટ કદીપણ આત્માને સ્વભાવ થઈ શકતું નથી. અને તેથી સિદ્ધાવસ્થામાં શુદ્ધાત્માને કર્મ પરમાશુઓને સ્પર્શ નથી. | સ્વભાવ વિભાવની અપેક્ષાથી અર્થાત્ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નોની અપેક્ષાએ પાંચ પ્રકારના દષ્ટાંત - કમલીપત્ર, માટી, સમુદ્ર, સુવર્ણ અને પાણીથી બતાડવામાં આવેલ છે.
આત્મામાં રાગદ્વેષાદિભાવ સંસાર અવસ્થામાં દેખાય છે, તોપણ તે ભાવ આત્મસ્વભાવની અપેક્ષાથી આત્માના નથી. જે તે ભાવ આત્માના હતા તે મુક્તાવસ્થામાં પણ તેને