________________
૭૦૯
અતિશયથી ભરપૂર પરમ તિરૂપ સમયસાર અર્થાત શુદ્ધાત્માને દેખે છે (અનુભવે છે. કે છે “સમયસાર” જે નવીન નથી, કોઈ કુનના પક્ષથી ખંડિત થવા ગ્ય નથી. આ શ્રી પદ્મપ્રભમલધારિદેવે નિયમસારના કળશ નાં ૩૬માં કહ્યું છે. જે સંતપુરુષ બને નાની યુકિતઓનું ઉલંઘન ન કરે તેઓ પરમ જિનેન્દ્રના ચરણ કમળના મત્તભ્રમર થઈ જાય છે એટલે કે ભ્રમરાની માફક ભક્તિમાં લીન બની જાય છે. તે સંત જલદી સદા નિત્યરૂપ સમયસારને પ્રાપ્ત થાય છે. (જગતમાં જેનેતર દર્શનેનાં મિથ્યા કથનથી સજજનેને શો લાભ છે)? સજજનેને આ જગતના બીજા કથાથી શું ફાયદો? કે શું સિદ્ધિ થવાની હતી; માટે બને નથી જીવન સ્વરૂપને સમજી પરમાત્માની ભકિતમાં પિતાને ઉપયોગી લીન કરે તેજ શ્રેયસ્કર છે, जाने हि भावना खलु कर्तव्या दर्शने चारित्रे च । . . . तानि पुनः त्रीण्यपि आत्मा तस्मात् कुरु भावना आत्मनि
શરૂ અર્થ- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્ર એ ત્રણે ભેદરૂપ રત્નત્રયમાં પ્રગટરૂપથી ભાવના કરવી ગ્ય છે. પરંતુ નિશ્ચયથી તો એ ત્રણ સ્વરૂપ આત્મા પોતેજ છે તેથી તે ભવ્ય ! શુદ્ધાત્મસ્વરૂપમાં ભાવના કર - ભાવાર્થ- સાત ત, સાચા દેવ, ગુધર્મનું શ્રદ્ધાન કરવું તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. જિનવાણીનું પઠન પાઠન કરવું તે