________________
૩૧૬
વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવડુ માને છે, તેમને સર્વથા એકાંત પક્ષ આવી જશે અને તેથી મિથ્યાત્વ આવી જશે. એ રીતે એ શુદ્વનયનું આલંબન પણ વેદાન્તીઓની જેમ મિથ્યાષ્ટિપણું લાવશે માટે સર્વનાના કથંચિત્ રીતે સત્યાર્થપણ શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. આ રીતે સ્યાદવાદને સમજી જિનમતનું સેવન કરવું, મુખ્ય-ગૌણ કથા સાંભળી સર્વથા એકાંત પક્ષ ને પકડ. આ ગાથા સૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્યું પણ કહ્યું છે કે, આત્મા વ્યવહારનયની દ્રષ્ટિમાં જે બદ્ધ પૃષ્ટ આદિરૂપે દેખાય છે તે એ દષ્ટિમાં તે સત્ય જ છે પરંતુ શુદ્ધનની દૃષ્ટિમાં બદ્ધ પૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. આ કથનમાં ટીકાકાર આચાર્યો સ્યાદવાદ બતાવ્યું છે એમ જાણવું. આ વળી, અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાન પ્રમાણુનો અંશ છે શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધ દ્રવ્યાકિનયને વિષયભૂત, બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોએ રહિત આત્મા ચૈતન્ય શકિત માત્ર છે. તે શક્તિ તે આત્મામાં પક્ષ છે જ. વળી તેની વ્યકિત કર્મ સંગથી મતિ કૃતાદિ જ્ઞાનરૂપ છે તે કથંચિત અનુભવ છેચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે, અને સંપૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તે જે કે છવસ્થને પ્રત્યક્ષ નથી તે પણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાન રૂપને પક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને જીવ જાણે નહિ ત્યાં સુધી આત્માના પૂર્ણરૂપનું જ્ઞાન–શ્રદ્ધાન થતું નથી તેથી શ્રી