________________
૩૦૫
કર્તવ્ય છે. કારણ જે એમ માનવામાં નહી આવે તે બૌદ્ધમતાનુસાર દેષ ઉત્પન્ન થશે. બૌદ્ધ કહે છે કે નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર મિથ્યા છે પણ વ્યવહારરૂપથી પણ વ્યવહાર સત્ય નથી, જ્યારે જિનમતમાં વ્યવહારનય જેકે નિશ્ચયનયની અપેક્ષાથી મિથ્યા છે તેપણ વ્યવહારરૂપથી વ્યવહાર સત્ય છે પણ જે લેકવ્યવહાર વ્યવહારરૂપથી પણ સત્ય ન હોય તે સર્વક વ્યવહાર મિથ્થા બ્રહ્મ અદ્વૈતવાદના માનવા પ્રમાણે સર્વત્ર બ્રહ્મરૂપ છે અને કઈ ગેય પદાર્થ નથી એ અતિપ્રસંગ ડેષ ઉત્પન્ન થશે.
जइ जिणमयं पवजह ता मा ववहारणिच्छएमुयह। . .
एकेण विणा छिज्जा तित्यं अण्णेण उण तवं ॥३६॥ અર્થ– આચાર્ય કહે છે કે હે ભવ્ય છો! જે તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હે તો વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નને ન છોડે; કારણ વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહાર માર્ગને નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્વ (વસ્તુ) ને નાશ થઈ જશે. ભાવાર્થ - લેકમાં મેળવેલા સોનાને શુદ્ધ કહેવામાં આવે છે. અને પંદરવા સુધી તેમાં ચૂરી આદિ પરસંગની કાલિમાં રહે છે. તેથી અશુદ્ધ કહેવાય છે. તે સોનાને તાપ દેતાં દેતાં છેલા તાપથી ઉતરે ત્યારે સેળવલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીને સેળવેલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા તેની પ્રાપ્તિ થઈ તેમને પંદરવલા સેનાનું કાંઈ પ્રજન નથી, અને જેમને સેળવલા શુદ્ધ સેનાની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તેમને પંદરવલા