________________
૩૦૪
સાત તત્ત્વ કેના મનશે. આમ
ના કરશે ? અથવા બધી આપત્તિએથી ખચવા જ ઢેડનાશમાં પાપ મધનુ અસ્તિત્વ માનવું વ્યાજખી છે તેા પછી વ્યવહારનયની સત્તા માનવામાં જ્ઞાનીઓએ વાંધા ન કરવા જોઈએ. પૂર્વોક્ત બન્ને ગાથાઓ પર વિદ્વાનાએ વિચાર કરવા ચેાગ્ય છે. શરીર આફ્રિ પ્રાણાની સાથે કઈ અપેક્ષાથી આત્માને અભેદપણું' છે. જેમ ગરમ લેાઢાના પિ‘ડમાંથી વર્તમાનકાળે અગ્નિ જુદી નથી કરી શકાતી તેમ શરીરમાં જ્યાંસુધી આત્મા બિરાજમાન છે ત્યાંસુધી વર્તમાનકાળે જુદા કરી શકાતા નથી. તે કારણે વ્યવહારથી પ્રાણા સાથ જીવ અભેદ છે. અને મરણ સમયે કાયપ્રાણઆદિ જીવ સાથે જતાં નથી તેથી નિશ્ચયે ભેદ છે. હવે જો એકાંતે જીવ અને પ્રાણાના સર્વથા ભેદ માનવામાં આવે તેા જેમ બીજાના શરીરને છેદતાં ભેદતાં પેાતાને દુ:ખ નથી થતું તેમ પેાતાની કાયાને છેદતાં ભેદતાં પણ દુઃખ ન થવું જોઈએ તે વાત તે પ્રત્યક્ષથી વિરાધરૂપ છે. જેમ વ્યવહારથી હિંસા થઇ તેમ પાપ પણ વ્યવહારથી થાય છે તેમ નરકદિ દુઃખા પણુ વ્યવહારથી થાય છે. હવે જો તને નરક આદિ દુખાથી પ્રીતી છે તેા તુ હિંસા કર અને જો તેનાથી ભય છે તે તુ હિંસાના ત્યાગ કર. માટે હૈ જીવ ! એકાંતથી સાંખ્યમત સમાન જીવને અકર્તા ન માને, પણ જ્યારે આત્મા રાગદ્વેષાદિ વિકલ્પાથી રહિત બેજ્ઞાનના મળે ધ્યાનસ્થ (આત્મલીનતા) થઇ જાય ત્યારે જ જીવને અકર્તા માના, બાકીના સર્વાંકાળે કર્તા માને, નહીતર બધનરૂપ સંસાર છુટશે નહીં પણ ગાઢ થતા જશે. માટે વ્યવહાર કથંચિત્ સત્યા ક'ચિત્ અસત્યા નય વિવક્ષાથી જાણવું તે મુમુક્ષુ એનું
*
-